લીલી મોગરી નું રાઇતું જૈન (Green Radish Pods Raita Jain Recipe In Gujarati)

Shweta Shah @Shweta_2882
લીલી મોગરી નું રાઇતું જૈન (Green Radish Pods Raita Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી મોગરીના ધોઈને એકદમ ઝીણી સમારી લો.
- 2
દહીંમાં ખાંડ, કોથમીર, ફુદીનો, મીઠું, લીલું મરચું બધું જ ઉમેરી દો.
- 3
હવે તેમાં ઝીણી સમારેલી નોકરી પણ ઉમેરી દો અને તેને બરાબર ફેટી લો. પછી બે કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દો.
- 4
તૈયાર લીલી મોગરીના રાયતાને સર્વિંગ બાઉલમાં ઉપરથી દાડમ ના દાણા અને ફુદીનાના પાન ગાર્નીશ કરી સર્વ કરો. આ રાઇતું ખુબ જ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827156









ટિપ્પણીઓ (20)