લીલી હળદર અને આમળા નું અથાણું (Lili Haldar Aamla Aachar Recipe In Gujarati)

લીલી હળદર અને આમળા નું અથાણું (Lili Haldar Aamla Aachar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલી હળદર ને ધોઈ ને છાલ ઉતારી સમારી લેવી.તેમાં મીઠું અને 1 લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી 1 કલાક ઢાંકી ને રાખી દેવું.આમળા ને ધોઈ ને કોરા કરી ખમણી લેવા.તેમાં ½ લીંબુ નો રસઅને મીઠું ઉમેરો.તેને 15 મિનિટ રાખી દો.
- 2
હવે બંને માંથી પાણી નિતારી એક બાઉલ માં લઇ લેવા.બાકી ના લીંબુ ના ટુકડા કરી તેને પણ ઉમેરવા.તેના માટે ખાટા અથાણાં નો તૈયાર મસાલો લેવાનો છે.અથવા ઘરે બનાવેલો મેથીયો મસાલો પણ ઉમેરી શકો.
- 3
હવે અથાણાં નો મસાલો અને 1 ચમચી મીઠું ઉમેરી દેવું. બધું બરાબર મિક્સ કરી દો.તેલ ને ગરમ કરી ઠંડુ થાય એટલે આ અથાણાં માં ઉમેરી દો. તેને 1 દિવસ એમાં જ રાખવું.પછી એર ટાઈટ બોટલ માં ભરી ફ્રીઝ માં સ્ટોર કરી શકો.
- 4
તૈયાર છે લીલી હળદર અને આમળાનું અથાણું.આ અથાણું 2-3 મહિના બહાર અને ફ્રીઝ માં 6 મહિના સુધી સારું રહે છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળા લીલી હળદર નું જ્યુસ (Aamla Lili Haldar Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiઆમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Keshma Raichura -
-
આંબળા-લીલી હળદર નું અથાણું
#ઘટક :લીંબુ#cookpadGujarati#cookpadIndia#lemonrecipe#picklerecipe#તાજી લીલી હળદર અને આંબળા નું અથાણું Krishna Dholakia -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#BW#Cookpad Gujarati#cookpad Indiaઆથેલી લીલી હળદર Vyas Ekta -
-
-
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#WeeK21#raw turmeric Yamuna H Javani -
-
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
લીલી દ્રાક્ષ નું ઈન્સટન્ટ અથાણું (Green Grapes Instant Athanu Recipe In Gujarati)
#cookpadIndia#COOKPADGUJARATI#GREEN GREAPES#pickles Krishna Dholakia -
લીલી આંબા હળદર નું પિકલ (Lili Amba Haldar Pickle Recipe In Gujarati)
#MBR6#Win#Week2#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
લીલી હળદર આચાર (Lili Haldar Aachar Recipe In Gujarati)
#GA4#Week21#raw turmeric Priyanshi savani Savani Priyanshi -
લીલી હળદર આંબા હળદર નું અથાણું (Lili Haldar Amba Haldar Athanu Recipe In Gujarati)
#GA4 #Week 21હળદર એ આરોગ્ય સંજીવની કહેવામાં આવે છે.એક ચમચી હળદર ખાવાથી, પીવાથી, ફાકવાથી, ભોજનમાં સામેલ કરવાથી ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે.આ અથાણું શિયાળામાં જ બનાવી શકાય છે.બાળકો લીલી હળદર ખાતા નથી,પણ આ રીતે અથાણું બનાવવામાં આવે તો જરૂર થી ખાશે.મારા બાળકોને સરપ્રાઈઝ આપી આ અથાણું રોટલી રોલ કરી આપું છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
આમળા અને લીલી હળદર નું જ્યુસ (Amla Lili Haldar Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી હળદર અને આંબા હળદર (Lili Haldar Aamba Haldar Recipe In Gujarati)
#cookpad Gujarati.# home made. Shilpa khatri -
-
-
લીલી હળદર નું અથાણું(Lili haldar Pickle recipe in Gujarati)
લીલી હળદર એનર્જી વર્ધક અને આરોગ્યવર્ધક ઔષધિ છે એમાં એન્ટીબાયોટિક્સ ના ગુણ છે નાના-મોટાએ સૌને ખૂબ ભાવે છે. શિયાળામાં લોકો અઆ ખૂબ થાય છે. એનર્જી બુસ્ટર નું કામ કરે છે#GA4#week21 himanshukiran joshi -
લીલી હળદર, આમળા નું શાક (Lili Haldar Amla Shak Recipe In Gujarati)
#GA4#વીક 21 હળદર અને આમળાને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે હળદર એટલો સુધારક છે અને આમળાં પણ ચામડી માટે વાળ માટે પણ ઉપયોગી છે મને ગુણકારી છે અને આપણે એમને એમ ખાવાનું ન ભાવે તો આપણે આવી રીતના શાક બનાવીને ખાઈ એ તો તે ફાયદાકારક જ છે. Varsha Monani -
કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#pickled#rawmango#carrotકાચી કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે ,તો તેનો ઉપયોગ અથાણાં ,શરબત કે સલાડ માં થાય છે .હવે બીજા સલાડ ,સંભારાં ની બદલે કેરી નું ગાજર સાથે ઝટપટ અથાણું આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
-
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
લીલી હળદર નું અથાણું(Lili haldar Pickle recipe in Gujarati)
#GA4#week21 Lili haladal Jayshree Chauhan -
લીલી હળદર આમળા સંતરા નો જ્યુસ (Lili Haldar Amla Santra Juice Recipe In Gujarati)
Noopur Alok Vaishnav
More Recipes
- પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
- મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
- મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
- મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
- લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (18)