કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#DRC

#DRC

વધુ વાંચો

રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#DRC

#DRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200 ગ્રામ રવો
  • 200 ગ્રામ મીડીયમ ખાટું દહીં
  • 1 ચમચીમરચાં ની પેસ્ટ
  • 1 ચમચીઆદુ ની પેસ્ટ
  • 1/2 ચમચીખાંડ
  • 2 ચમચીતેલ
  • 1પેકેટ ઈનો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ચપટીલાલ મરચું પાઉડર
  • ચપટીમરી પાઉડર
  • 2-3 ચમચીતેલ મોણ માટે
  • વઘાર માટે
  • 2 ચમચીતેલ
  • 6-7મીઠા લીમડાનાં પાન
  • 1 નંગલીંલુ મરચું લાંબુ સમારેલુ
  • 1/2 ચમચીરાઈ
  • 2 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવા ને ચાળી લેવું. હવે એક બાઉલમાં રવો લઈ તેમાં દહીં ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં મરચાં ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, ખાંડ,તેલ અને મીઠું જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.

    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તૈયાર કરેલા ખીરા ને ઢાંકી ને દસ મિનિટ રેસ્ટ આપવું. હવે સ્ટીમર માં પાણી ગરમ કરવા મુકવું. ખીરામા ઈનો ઉમેરી ફરી જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ગીસ કરેલી થાળી માં ખીરું ઉમેરી થાળી ને દસ થી બાર મિનિટ માટે સ્ટીમ કરવા મુકવું.

    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ઢોકળા થઈ જાય એટલે થાળી ને સ્ટીમર માં થી કાઢી લેવું.હવે ઉપર લાલ મરચું પાઉડર અને મરી પાઉડર ભભરાવવુ.

    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે વઘારીયા માં તેલ મુકી એમાં લાંબા સમારેલા લીલા મરચાં, મીઠા લીમડાનાં પાન અને રાઈ ઉમેરી ઉપર વઘાર કરી કોથમીર નાંખી કાપા પાડી તેના નાના નાના પીસ કરી ડીશમાં કાઢી ગરમાગરમ રવા ઢોકળા ને સર્વ કરવું.

    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Naik
Ila Naik @cook_20451370
પર February 28, 2023 08:10

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 28, 2023 08:15
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સફેદ ખાટા ઢોકળા વીથ સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી
  2. સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી (ઈન્સ્ટન્ટ રેસિપીઝ)
  3. મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
  4. કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
  5. ઢોસા નો મસાલો (Dosa Masalo Recipe In Gujarati)
  1. સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati)
  2. મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati)
  3. દ્રાક્ષ ની ચટણી (Draksh Chutney Recipe In Gujarati)
  4. વધારેલો ભાત (Vagharelo Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827797
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close