સફેદ ખાટા ઢોકળા વીથ સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી

Sneha Patel
Sneha Patel @sneha_patel

સફેદ ખાટા ઢોકળા વીથ સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સવિઁગ
  1. ઢોકળા લો લોટ
  2. મીઠું સ્વાદમુજબ
  3. 2 ચમચીફુલ ગરમ તેલ
  4. 1/2 ચમચીસોડા
  5. લાલ મરચુ
  6. સવિઁગ માટે
  7. ઢોકળા ચટણી તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ મા દહીં ગરમ પાણી નાખી મીડિયમ બેટર તૈયાર કરી 5 કલાક ઢાંકણ ઢાંકી ને આથો આવે તે માટે રાખી દો ત્યાર બાદ તેમા જરુર મુજબ પાણી 2 ચમચી ફુલ ગરમ તેલ 1/2 ચમચી સોડા નાખી એક જ ડાયરેકશન મા ફેટી લો

  2. 2

    ત્યાર બાદ સ્ટીમર ગરમ થાય એટલે ગ્રીસ કરેલ થાળી મા 3 ચમચી ખીરુ નાખી ચપટી લાલ મરચુ છાટી 6 મિનિટ ચડવા દો ત્યાર બાદ તેના કાપા કરી લો

  3. 3

    બધુ મીક્ષ કરી ચટણી તૈયાર કરવી

  4. 4

    હવે તેને પ્લેટ મા કાઢી ચટણી તેલ સાથે સર્વ કરો

  5. 5

    તો તૈયાર છે બ્રેકફાસ્ટ રેસિપીઝ સફેદ ખાટા ઢોકળા વીથ સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes