કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#DRC
લંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્થી રેસીપી

#DRC
લંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્થી રેસીપી

વધુ વાંચો

મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#DRC
લંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્થી રેસીપી

#DRC
લંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્થી રેસીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
બે લોકો માટે
  1. 1વાટકો રવો
  2. 1વાટકો ક્રશ કરેલી મકાઈ
  3. 1પેકેટ ઇનો
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ચમચીઝીણી સમારેલી ધાણાભાજી
  7. 1/2 લીંબુ
  8. જીરુ સ્પ્રિંકલ કરવા માટે
  9. મરચું સ્પ્રિંકલ કરવા માટે
  10. મરી સ્પ્રિંકલ કરવા માટે
  11. લસણની ચટણી વાળું તેલ ડીપ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવાને 1/2કલાક સુધી પલાળી રાખવો ત્યારબાદ તેમાં મકાઈ ક્રશ કરેલી એડ કરવી તેમ જ 1/2 કપ દહીં નાખી ખૂબ હલાવી લેવું

    મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ ધાણાભાજી મીઠું નાખી હલાવી લેવું

    મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ મિશ્રણમાં એનો નાખી ઉપરથી 1/2 લીંબુ નીચોવી દેવું. જેના લીધે એકદમ જાળીદાર ઢોકળા અને સોફ્ટ બનશે

    મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને ગરમ કરેલા ઢોકળીયામાં ખીરું પાથરી ઉપરથી મરચું મરી અને શેકેલું જીરું સ્પ્રિંકલ કરી દેવું. પાંચ મિનિટ સુધી ઢાંકીને ચડવા દેવું તૈયાર છે ગરમાગરમ મકાઈના ઢોકળા જે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય એ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે

    મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર March 04, 2023 14:17

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)
  2. લસણની ખાટી મીઠી ચટણી (Lasan Khati Mithi Chutney Recipe In Gujarati)
  3. ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
  4. ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)
  1. ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
  2. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  3. મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
  4. મટર મસાલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16835522
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close