કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#SFC

#SFC

વધુ વાંચો

વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#SFC

#SFC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1બ્રેડનુ પેકેટ
  • 1લેયર માટે:
  • 2 નંગબાફેલા બટાકા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચીમરચુ
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીલીલા ધાણા
  • 2લેયર માટે:
  • 2 ચમચીઝીણી સમારેલી કોબી
  • 2 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  • 2 ચમચીજીણી સમારેલી કાકડી
  • 2 ચમચીઝીણું સમારેલું ટામેટું
  • દાણા મરચા ની લીલી ચટણી
  • 4 ચમચીબટર
  • 2 ચમચીમાયોનેસ
  • 1/4 ચમચીમરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 200 ગ્રામચીઝ
  • 1 ચમચીચાટ મસાલો
  • સર્વ કરવા માટે સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફીને છુંદો કરી બધા મસાલા એડ કરો.લીલા ધાણા એડ કરી માવો તૈયાર કરો.

  2. 2

    બધા શાકને ઝીણા સમારી તેમાં 2 ચમચી મરીનો ભૂકો પાઉડર એડ કરી મિશ્રણ તૈયાર કરો.બધી સામગ્રી રેડી કરો.

    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સેન્ડવીચ બનાવવા માટે :
    એક બ્રેડ ઉપર લીલી ચટણી લગાવો.તેના ઉપર બટાકાનો તૈયાર કરેલો માવો લગાવો. હવે તેની ઉપર બીજી બ્રેડ મૂકી તેના ઉપર તૈયાર કરેલ માયોનિસ વાળુ વેજીટેબલ સારી રીતે લગાવો.

    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના ઉપર ચીઝ ખમણો.ત્રીજી બ્રેડ ઉપર લીલી ચટણી લગાવી તેને ઉંધી મૂકો.એક પેનમાં બટર ગરમ કરી સેન્ડવીચને બંને સાઈડ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લો.

    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ.તેના ઉપર થોડું ચીઝ ખમણી,ચાટ મસાલો ભભરાવી સોસ સાથે સર્વ કરો.

    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર March 13, 2023 09:27

ટિપ્પણીઓ (7)

Swaminathan.V
Swaminathan.V @280818S
April 14, 2023 04:49
Wow superb Dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
  3. પાપડી ચાટ પૂરી
  4. ખાટા ઢોકળા
  5. બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
  1. પાપડી ચાટ પૂરી
  2. કાચા પપૈયા નો મીઠો સંભારો
  3. 3in1 ક્રશટ પીઝા પરાઠા કુલચા twist
  4. દહીં પૂરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845768
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close