લસણિયા બટાકા (lasaniya bateka recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#SFC લસણિયા બટાકા એ ખૂબ જ જાણીતું સ્ટ્રીટ ફુડ છે સ્વાદિષ્ટ, spicy અને ભૂંગળા સાથે ખવાય છે.તીખા મોરા બંને રીતે બનેલા મળે છે ઘરે ખૂબ જ આસાની થી જળપ થી બની જાય છે.
લસણિયા બટાકા (lasaniya bateka recipe in Gujarati)
#SFC લસણિયા બટાકા એ ખૂબ જ જાણીતું સ્ટ્રીટ ફુડ છે સ્વાદિષ્ટ, spicy અને ભૂંગળા સાથે ખવાય છે.તીખા મોરા બંને રીતે બનેલા મળે છે ઘરે ખૂબ જ આસાની થી જળપ થી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર માં બટાકા બાફી લો. છાલ કાઢી મોટા ટુકડા કરી લો.ઉપર મરચું મીઠું નાખી મિક્સ કરો પછી લાલ મરચું પાઉડર 1 ચમચીનાખી મિક્સ કરી લો.
- 2
લસણ માં મીઠું, મરચું નાખી ચટણી બનાવી લો. એ ચટણી માં બે થી ત્રણ ચમચા શીંગ તેલ નાખી ખૂબ જ ફિટતા હોય એમ મિક્સ કરી લો.હવે તે મરચું, બટાકા ઉપર નાખી સરસ થી હાથ વડે ભેળવો.જરૂર લાગે તો મરચું, મીઠું વધારે ઓછું કરી શકાય
- 3
તૈયાર છે લસણિયા ભૂંગળા બટાકા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845795

ટિપ્પણીઓ