કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#ML
કોદરી એ બાજરી નો એક પ્રકાર છે.જે કંઈક અંશે જવ જેવું જ છે.કોદરી અત્યંત પૌષ્ટિક છે.પચવા માં એકદમ સરળ છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે.

#ML
કોદરી એ બાજરી નો એક પ્રકાર છે.જે કંઈક અંશે જવ જેવું જ છે.કોદરી અત્યંત પૌષ્ટિક છે.પચવા માં એકદમ સરળ છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  • 3/4 કપકોદરી
  • 1/4મગ ની ફોતરા વાળી દાળ
  • 18-20 નંગમરી નાં દાણા
  • 1/4 ચમચીહળદર
  • મીઠું પ્રમાણસર
  • 1-2 ચમચીઘી
  • 1/2 કપફણસી (સમારેલ)
  • 1/4 કપગાજર (સમારેલ)
  • 1/4 કપઝુકીની (સમારેલ)
  • 1/2 કપલીલી ડુંગળી નાં પાન
  • 2 ચમચીતેલ
  • ચપટીહીંગ
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીજીરું
  • 1/2 ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોદરી અને મગ ની દાળ 2-3 વખત ધોઈ 3-4 કલાક ત્રણ ગણું પાણી ઉમેરી પલાળો.તેમાં મીઠું,હળદર,મરી નાં દાણા અને ઘી ઉમેરી મિડીયમ તાપે કુકર માં 2-3 સીટી એ બાફી લો.

    કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેન માં તેલ ગરમ કરી રાઈ અને જીરું અને હીંગ નો વઘાર કરી ફણસી,ગાજર અને ઝુકીની સોંતળી મીઠું અને લીલી ડુંગળી નાં પાન ઉમેરો.

    કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો.તેમાં ખીચડી ઉમેરી હળવા હાથે મિક્સ કરો.ગરમાગરમ સર્વ કરો.

    કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Mithani
Bina Mithani @MrsBina
પર May 17, 2023 07:09

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for ખીચડી
  2. 4th for millet
  3. 6th for અનાજ

Keywords

કોદરી ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજકોટ ની ચટણી
  2. તવા વેજ ફ્રાઇડ રાઈસ
  3. જુવાર ની ઈડલી - ઢોંસા નું બેટર
  4. પાલક પરાઠા અને દમ આલુ નું શાક
  5. કોબી,વટાણા અને ટમેટા નું શાક
  1. ડ્રેગન પોટેટો વિથ ક્રિસ્પી વેજ
  2. જુવાર ની ખીચડી
  3. મીલેટ પેનકેક(millet pancake recipe in Gujarati)
  4. કેરી, ડુંગળી અને કાકડી નું કચૂમબર
https://cookpad.wasmer.app/in-gu/recipes/16846559
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close