જુવાર ની ખીચડી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દસથી બાર કલાક જુવારના પલારી દેવી સવારે મિકસર મા બંધ ચાલુ કરી તેના ફોતરા કાઢી લેવા મગની દારને વીસ મિનિટ પલારી ને રાખવી કૂકરમા ધી મુકી આખા મસાલા તજ લવિગ, તમાલપત્ર ને લીમડીનાપાન નાખીડુગરીના પાન સાતરવા આદુલસણની પેસ્ટ સાતરવા પછી જુવારનાખી બે મિનિટ સાતરવી મગનીદારનાખી તેમા બધા મસાલા નાખી મિક્સ કરી જરૂરમુજબ પાણી નાખી પાચ સીટી કરી ઠંડુ અવાય એટલે ઉપર ધી અથવા માખણ નાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16934266
ટિપ્પણીઓ