કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha) રેસીપી મુખ્ય ફોટો

મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha)

Brinda Padia
Brinda Padia @cook_24755663

#Cookpadgujrati
#Cookpadindia

#Cookpadgujrati
#Cookpadindia

વધુ વાંચો

મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha)

Brinda Padia
Brinda Padia @cook_24755663

#Cookpadgujrati
#Cookpadindia

#Cookpadgujrati
#Cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ કલાક
૪ વ્યક્તિ માટે
  • ૧૦૦ ગ્રામ મૂગ દાળ
  • ૧/૨ વાટકીચણા નો લોટ
  • ૧/૨ વાટકીરવો
  • આદું, મરચાં
  • ૧વાટકો દહીં
  • ૧/૨વાટકો પાણી
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીઈનો
  • ચટણી બનાવવા માટે
  • ૨ ચમચીતેલ
  • ૨ ચમચીચણા ની દાળ
  • ૨ ચમચીઅડદ ની દાળ
  • ૧ નગટામેટું
  • ૨ નગડુંગળી
  • ૧/૨લસણ
  • 1કટકો આદું
  • ૧ નગલીલું મરચું
  • ૧/૨ ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • કોથમીર
  • સેક્વા માટે, બટર
  • ગાર્નિશ કરવા માટે
  • ચીઝ, લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    એક તપેલી માં દાળ ને ધોઈ ને તેને ૨ કલાક માટે પલાળી રાખો પછી તેને મીક્ષી માં નાખી ને તેમાં, આદું, મરચાં, દહીં, રવો, ચણા નો લોટ નાખી ને બરાબર મિક્ષ કરી પાણી ઉમેરી ને તેને ઢાંકી ને ૩૦ મિનીટ સુધી રહેવા દો.

    મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં ચણા ની દાળ, અડદ ની દાળ ઉમેરી ને તેને બરાબર સોત્રિ લો, પછી તેમાં ડુંગળી, ટામેટું, લીલું મરચું નાખી ને તેને ૫ મિનીટ સુધી સાંતળો, હવે તેમાં બધા મસાલા ઉમેરી દો.

    મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha) રેસીપી સ્ટેપ2ફોટો
    મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha) રેસીપી સ્ટેપ2ફોટો
    મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને ઠંડું પડે એટલે તેને મિક્ષિ માં પીશી લો, હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ લગાવો ને ખીરું પાથરી દો ને તેમાં ચટણી લગાવી ને કોથમીર નાખી ને તેને ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો.

    મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha) રેસીપી સ્ટેપ3ફોટો
    મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha) રેસીપી સ્ટેપ3ફોટો
    મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે મૂગ દાળ ના ઢોસા. જે ખાવા માં એકદમ હેલદી અને પોષ્ટીક હોઈ છે.

    મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha) રેસીપી સ્ટેપ4ફોટો
    મૂગ દાળ ના ઢોસા.(Mug dal na dhosha) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Brinda Padia
Brinda Padia @cook_24755663
પર March 17, 2023 09:50

ટિપ્પણીઓ (2)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
March 18, 2023 20:27
Healthy and tasty 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe in Gujarati)
  2. ચણા જોર
  3. મેલન મસ્તાની.(Melon Mastani Recipe in Gujarati)
  4. ચોખાના લોટ ના મસાલા પરાઠા
  5. વેજ અવધિ સબજી
  1. ચોખાના લોટ ના મસાલા પરાઠા
  2. ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe in Gujarati)
  3. વેજીટેબલ ઢોકળા
  4. વેજીટેબલ બોલ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16854462
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close