કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાટી દાળના જાળીદાર ખમણ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી મુખ્ય ફોટો

વાટી દાળના જાળીદાર ખમણ

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે.

ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 થી 35 મિનિટ
બે લોકો માટે
  1. 1 મોટો વાટકોચણાની દાળ
  2. 1/2 વાટકો દહીં
  3. 5-6લીલા મરચાં
  4. પ્રમાણસર મીઠું
  5. 2-3 ચમચીસાકર
  6. 2ચમચા તેલ
  7. 1પેકેટ એનો
  8. 1/2વાટકી બારીક સમારેલી કોથમીર
  9. વઘાર માટે તેલ
  10. 1 ચમચીરાઈ
  11. 1/2 ચમચી જીરૂ
  12. 2 ચમચીતલ
  13. 10-15કઢી પત્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    પહેલા ચણાની દાળને ચાળી લેવી ધોઈ અને પછી તેને નવશેકા પાણીમાં 4 થી 5 કલાક પલળવા દેવું નખે થી દબાવીને દાળ કટ થાય છે કે નહીં તે ચેક કરવું અને પછી તરત જ મિક્સરમાં ગરમ કરેલું દહીં અને લીલા મરચાં તથા દાળ મિક્સરમાં કર્કરા પીસી લેવા

    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી સ્ટીમરમાં નીચે પાણી મૂકીને ઉપર કાંઠો મૂકીને થાળીને તેલ લગાવી ગ્રીસ કરી અને ગરમ થવા માટે મૂકી દેવી

    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ2ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ2ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સર ના પીસેલા માં મીઠું સાકર તેલ હિંગ એડ કરીને બધું બરાબર હલાવી લેવું અને પછી તેમાં એનો એક પેકેટ એડ કરીને તેના ઉપર એક ચમચા જેટલું ગરમ પાણી નાખવું જેથી એનો એક્ટિવ થશે અને એક જ સાઈડ થી હલાવી લેવું જેથી ઢોકળા નુ ખીરુ ખીરું એકદમ પ્લફી અને સફેદ થશે

    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ3ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તરત જ આ ખીરાને થાળીમાં એડ કરી દેવું અને ટેપ કરીને બરાબર સેટ કરી દેવું અને પછી તેમાં ઉપર લાલ મરચું જરા સ્પિંકલ કરવું

    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ4ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ4ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ ઢોકળા ની સ્ટીમરમાં મૂકીને 20 થી 25 મિનિટ સુધી ચડવા દેવું અને ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો ઉપર ઘી કે તેલ લગાવી દેવું જેથી ઢોકડું ઉપરથી સુકાઈ ન જાય

    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ5ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ5ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ ઢોકળા એકદમ હલકા અને વચ્ચેથી જાળીવાળા બનશે અને ટેસ્ટમાં બહુ સરસ બનશે પછી ઠંડુ થાય એટલે તેના એકસરખા પીસ કરી લેવા

    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ6ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ6ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક પેનમાં તેલ મૂકીને તેમાં 1 ચમચીરાઈ એડ કરવી 1/2 ચમચી જીરું એડ કરવું અને પછી તતડી જાય એટલે તેમાં 2 ચમચી તલ કઢી પત્તા પત્તા મરચા ના ટુકડા એડ કરવા અને વઘાર થઈ જાય પછી તરત જ તેમાં ઢોકળાના પીસ ને એડ કરવા અને તાવી થતી ધીરે ધીરે બરાબર હલાવી મિક્સ કરી લેવું.

    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ7ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ7ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આપણા ઢોકળા ટેસ્ટી અને સરસ બન્યા છે રેડી ટુ સર્વ.

    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ8ફોટો
    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    વાટી દાળના જાળીદાર ખમણ રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર April 13, 2023 18:15
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભીંડા, પાપડ ની કઢી
  2. ગાર્લિક બ્રેડ
  3. આથેલાં આદુ-મરચાં
  4. લિલી વરિયાળી નું શરબત
  5. ક્રિસ્પી ક્ચી બાઇટ
  1. ચીઝ પાવભાજી
  2. ગાર્લિક બ્રેડ
  3. છૂંદો
  4. ભીંડા નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16889402
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close