રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ભીના કપડાથી લુસી સમારી લ્યો.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને હળદર નાખી ભીંડા વધારો.અને હલાવી લ્યો અને થવા દયો.
- 3
- 4
બે ત્રણ મિનિટ પછી તેમાં મીઠું, મરચું, ધાણા જીરું નાખી હલાવી બે મિનિટ થવા દયો.પછી તેમાં ખાંડ નાખી હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ભીંડા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#ff2#Childhood#Cookpadindia#Cookpadgujrati Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16894333
ટિપ્પણીઓ