કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SSM
આ શાક કુકર માં ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે.જેમાં બેસન અને મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે.જે લંચ માં સર્વ કરી શકાય.

#SSM
આ શાક કુકર માં ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે.જેમાં બેસન અને મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે.જે લંચ માં સર્વ કરી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  • 250 ગ્રામટીંડોળા
  • 2 ચમચીતેલ
  • કોથમીર (ગાર્નિશ)
  • ભરવાનો મસાલો:
  • 1 ચમચીતેલ
  • ચપટીહીંગ
  • 3-4 ચમચીબેસન
  • 3/4 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 1 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/4 ચમચીહળદર
  • મીઠું પ્રમાણસર
  • 2-3 ચમચીકોથમીર (સમારેલ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટીંડોળા ને ધોઈ કોરા કરી ઉપર થી નીચે થી કાપા પાડવાં.પેન માં તેલ ગરમ કરી ચણા નો લોટ ધીમા તાપે શેકી લો.ગેસ બંધ કરી તેમાં મસાલા ઉમેરી મિક્સ કરો ઠંડુ થાય પછી કોથમીર ઉમેરી ટીંડોળા માં મસાલો ભરી લો.

    ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર માં તેલ ગરમ કરી ટીંડોળા ઉમેરી 1/4 કપ પાણી ઉમેરી મિડીયમ તાપે 2 સીટી થવાં દો.

    ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોથમીર થી ગાર્નિશ કરી રોટી સલાડ સાથે ગરમાગરમ સર્વ કરો.

    ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Mithani
Bina Mithani @MrsBina
પર April 18, 2023 08:20

ટિપ્પણીઓ (2)

Sonal Karia
Sonal Karia @Sonal
April 19, 2023 12:21
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખારી ભાત
  2. આલુ પૌવા ટીકી
  3. ગુવારનું શાક
  4. કાચી કેરીનું ક્રંચી સલાડ
  5. ડ્રાયફ્રુટ શેક
  1. ડ્રાયફ્રુટ શેક
  2. મસાલા ભીંડી
  3. પરવળ નું મસાલા શાક
  4. આલુ પૌવા ટીકી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16900840
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close