ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati)

Bina Mithani @MrsBina
#SSM
આ શાક કુકર માં ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે.જેમાં બેસન અને મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે.જે લંચ માં સર્વ કરી શકાય.
ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati)
#SSM
આ શાક કુકર માં ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે.જેમાં બેસન અને મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે.જે લંચ માં સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીંડોળા ને ધોઈ કોરા કરી ઉપર થી નીચે થી કાપા પાડવાં.પેન માં તેલ ગરમ કરી ચણા નો લોટ ધીમા તાપે શેકી લો.ગેસ બંધ કરી તેમાં મસાલા ઉમેરી મિક્સ કરો ઠંડુ થાય પછી કોથમીર ઉમેરી ટીંડોળા માં મસાલો ભરી લો.
- 2
કુકર માં તેલ ગરમ કરી ટીંડોળા ઉમેરી 1/4 કપ પાણી ઉમેરી મિડીયમ તાપે 2 સીટી થવાં દો.
- 3
કોથમીર થી ગાર્નિશ કરી રોટી સલાડ સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભીંડા નું શાક(Bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભીંડા નું શાક સાથે અલગ ટામેટા અને ડુંગળી સોંતળી ઉપર થી મિક્સ કરી બનાવ્યું છે.જે સ્વાદિષ્ટ બને છે. Bina Mithani -
ભરેલા ભીંડા નું શાક(Bharela bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભરેલા ભીંડા તે ગુજરાતી શાક માં પ્રખ્યાત જરા તીખું અને મીઠું ટેસ્ટી હોય છે.તેમાં શીંગદાણા,તલ,બેસન ઉમેરવાંથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.તેમાં મસાલો ભરવા નો થોડો સમય લાગે છે.ચેરી ટામેટા નો ઉપયોગ વધારે કર્યો હોવાં થી આમચુર નો ઉપયોગ નથી કર્યો.લંચ માટે પરફેક્ટ બને છે. Bina Mithani -
ગલકા ગાંઠીયા નું શાક(Galka gathiya nu Shak recipe in Gujarati)
#SSM ગલકા શરીર માં વધતી ગરમી સામે લડવાં અને હિમોગ્લોબીન ની માત્રા કાયમ રાખવા માટે સૌથી ઉત્તમ છે.ગલકા પચવા માં ખૂબ જ હલકા હોય છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે.તેમાંથી અલગ અલગ પ્રકાર નાં શાક બનાવી શકાય.ભાવનગરી ગાંઠીયા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જે રોટલી,પરાઠા અને ભાત સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati)
#SSM સ્વાદિષ્ટ પૌષ્ટિક તુરીયા ને અલગ અલગ નામ થી ઓળખાય છે.શરીર માં લોહી વધારવાં વિવિધ બિમારીઓ માં નાશ કરવામાં તુરીયા દવા સમાન છે.તુરીયા ગરમી ની સિઝન માં શરીર ને અંદર થી ઠંડક પહોંચાડે છે.અહીં મેં કાબુલી ચણા સાથે તુરીયા નું શાક બનાવ્યું છે.જે ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
ભરેલા ગુંદા નું શાક(bharela Gunda nu Shak recipe in Gujarati)
ગુંદા ખાવાથી શરીર ને તાકાતવર અને મજબૂત બનાવે છે.તે કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર છે.કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે. Bina Mithani -
દહીં સરગવા નું શાક(dahi saragva nu shak recipe in Gujarati)
આ એક પરંપરાગત ગુજરાતી કરી છે.જે સરગવો,દહીં અને કેટલાંક મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે.દહીં ઉમેરવાંથી શાક એકદમ સોફ્ટ બને છે.સાથે હીંગ નો વઘાર કરવાંથી બેસન ને લીધે પેટ માં ગેસ થતો નથી.જે બાજરા નાં રોટલાં, ભાખરી સાથે પિરસવામાં આવે છે. Bina Mithani -
બેબી કોર્ન પકોડા (Baby Corn Pakoda Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આ એક ડિલીશીયસ સ્ટાર્ટર છે.જે નોર્થ ઈન્ડિયા માં લંચ અથવા ડિનર માં સ્ટાર્ટર તરીકે સર્વ થતાં હોય છે.જેમાં બેસન,ચોખા નો લોટ અને કોર્ન ફલોર ની સાથે મસાલા નો ઉપયોગ કરી બનાવાય છે. Bina Mithani -
ટોમેટો બિરયાની (Tomato Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub ટોમેટો બિરીયાની નામ સાંભળી ને ખાવા ની મજા પડે તેવી બિરીયાની જેમાં કાજુ અને મસાલા નો ઉપયોગ કરી બનાવી છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
ટીંડોળા બટેકા નું શાક(Tindora Bateka Nu Shak Recipe In Gujarati)
#SSM#cookpad ndia#cookpadgujarati सोनल जयेश सुथार -
ભરેલા તુરીયા નું શાક(Bharela turiya nu shaak recipe in Gujarati)
તુરીયા માં પાણી નું પ્રમાણ વધારા હોય છે અને પચવા માં પણ એકદમ હળવા હોય છે.ઉનાળા માટે ખૂબ જ સારા. આ શાક કુકર માં બનાવ્યું છે.જે ખૂબ જ ઝડપ થી અને સ્વાદિષ્ટ બને છે.તુરીયા વજન માં ભારે હોય તેવાં લેવાં. Bina Mithani -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#WLD#MBR7 આ શાક કુકર માં ખૂબ જ ઝડપ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
ટીંડોળા નું શાક (Tindora Sabji Recipe In Gujarati)
#svc#cookpad_gujઆપણે ભલે નવી નવી વાનગી બનાવીએ, ખાઈએ અને ખવડાવીએ પરંતુ આપણું રોજીંદુ ભોજન તો રોટલી, શાક, દાળ ભાત જ હોય છે. અને તેમાં બનતા શાક ને આપણે મૂળભૂત મસાલા ના ઉપયોગ થી જ બનાવીએ છીએ.ટીંડોળા કે ગિલોડા જે હિન્દી ભાષા માં કુંદરૂ કે તેંડલી થી ઓળખાય છે તેનો ઉપયોગ શાક બનાવા માં જ થતો હોય છે.આજે હું રોજિંદા મસાલા સાથે ,મારા ઘરે બનતા ટીંડોળા ના શાક ની રેસીપી શેર કરું છું. Deepa Rupani -
પિઠોરી (Pithori recipe in Gujarati)
#KRC આ એક હેલ્ધી રાજસ્થાની સ્ટાર્ટર છે.જે બેસન ,મેથી ની ભાજી અને બીજા મસાલા નો ઉપયોગ કરી બનાવવાં માં આવે છે. Bina Mithani -
બટાકા નું રસાવાળું શાક-પુરી(bataka nu shaak recipe in Gujarati)
#SD બટાકા નું શાક સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે.જે લગભગ દરેક ઘર માં બનાવવા માં આવે છે.જે રોટલી,થેપલા અથવા પુરી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
કેપ્સિકમ નું શાક (Capsicum Sabji Recipe In Gujarati)
કેપ્સિકમ નો ઉપયોગ આપણે સલાડ સેન્ડવીચ માં કરીયે છીએ પણ એનું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. બેસન સાથે એનું શાક બનાવીયે તો એક સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે... અને બનાવીને ફ્રિજ માં 2 દિવસ રાખી શકાય છે.. Daxita Shah -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય. Dipika Bhalla -
જૈન ચીઝ તવા પુલાવ (Jain Cheese Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1 સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું ચીઝ તવા પુલાવ જૈન બનાવ્યું છે.જેમાં શાક,પનીર અને ચીઝ નો ભરપૂર પ્રમાણ ઉપયોગ કર્યો છે.વન પોટ મિલ જે લંચ, ડિનર અથવા લંચ બોક્સ માં સર્વ કરી શકાય. Bina Mithani -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
ઉનાળામાં અમુક જ શાક મળતા હોય છે અને એમાંથી પણ કોઈક જ શાક બધાને ભાવતા હોય . આ ટીંડોળા નું શાક લગભગ બધાના ઘરમાં બનતું જશે અને ભાવતું પણ હશે. Deepti Pandya -
કાકડી નું શાક (Kakdi Shak Recipe In Gujarati)
#SVC સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ ઉનાળા માં શાક બહુ ઓછા મળતા હોય છે. એવા સમયે કાકડી નું શાક એક સારો વિકલ્પ છે. રાઈ ના તેલ માં શેકેલા બેસન નો ઉપયોગ કરીને બનાવેલું શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
મસાલા ભીંડી (masala bhindi recipe in Gujarati)
આ શાક ખૂબ જ ઓછાં મસાલા અને ઓછાં સમય માં બની જાય છે.જે લંચ અથવાં લંચ બોકસ માં રોટી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB પેહલા ના વખત માં ઉનાળા માં લગ્નપ્રસંગો થતા ત્યારે ઉનાળુ શાક ટીંડોળા ,ભીંડા,કારેલા એવા શાક બનતા .તળી ને વધારે બનતા કે જેથી તે બગડે નહીં અને લાંબો ટાઈમ સારું રહે એટલે આજે હું તમારી સાથે મારી એવી જ રેસીપી શેર કરી રહી છું.જે ઝટપટ બની પણ જાય છે.ટ્રેડિશનલ ગુજરાતી ટીંડોળા નું શાક Alpa Pandya -
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati આજ કાલ બજારમાં ટિંડોળા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું આ ટીંડોળા બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ને અલગ અલગ પ્રાંત માં અલગ અલગ ભાષા માં જેમ કે કુંદરુ આલુ સબ્જી, કોવક્કાઈ, ડોન્ડાકાયા, ટેન્ડલી અને ટોંડી પણ બોલવામાં આવે છે. આ શાક ને ગરમાગરમ રોટલી અને દાળ ભાત સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બાળકો ને સ્કૂલ માટે લંચ બોક્ષ માં ભરીને પણ આપી શકાય છે. Daxa Parmar -
ગુવાર-વટાણા નું શાક(guvar vatana nu shak recipe in Gujarati)
#FFC4 શિયાળા માં લીલા વટાણા દરેક શાક નો ટેસ્ટ વધારે છે. ગુવાર સ્વાદ માં મીઠો અને ફીકો બંને હોય છે.ગુવાર સાથે વટાણા મિક્સ કરવાંથી અલગ પ્રકાર નો સ્વાદ આવે છે.જે નાના અને મોટા ને પસંદ આવશે. Bina Mithani -
-
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB#week1#MA મને મારી મમ્મીના હાથનું ટીંડોળા નું શાક ખૂબ જ ભાવે છે એટલા માટે આજે મેં મારી મમ્મી પાસેથી ટીંડોળા ના શાક ની રેસીપી લઈ તેના જેવું ટેસ્ટી ટીંડોળાનું શાક બનાવવાની ટ્રાય કરી છે. Asmita Rupani -
ટીંડોળા - ગાજરનું શાક (Tindora Gajar Shak Recipe In Gujarati)
#SVC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefood#dinner#tasty#yummyઉનાળામાં ટીંડોળા તથા આફ્રિકન ગાજર બજારમાં વધુ મળે છે. આ બંને મિક્સ કરીને ચણાના લોટવાળું ટેસ્ટી શાક બનાવ્યું છે. એક વાર જરૂર ટ્રાય કરજો. તે કલર ,સ્વાદ અને પૌષ્ટિકતા નો સંગમ છે. Neeru Thakkar -
કારેલા નું ભરેલું શાક (karela nu bharelu shak recipe in Gujarat
#SVC કારેલા નું નામ સાંભળી ને જ તે કડવા હોવાં નાં કારણે લોકો તેને પસંદ નથી કરતાં. પણ જો આ કારેલા ને સ્વાદિષ્ટ બનાવવાંમાં આવે તો મોમાં પાણી આવી જાય. સ્વાસ્થ્ય માટે ભરેલાં કારેલા વધારે સારા.અહીં છાલ સહિત કારેલા નું શાક બનાવ્યું છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16900840
ટિપ્પણીઓ (2)