આલુ પૌવા ટીકી

ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે
ગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે
ગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાના બે ટુકડા કરી કુકરમાં જરૂર મુજબ પાણી નાખી બે થી ત્રણ સીટી વગાડી લો અને થોડું ઠંડુ થાય પછી તેની છાલ કાઢી લો
- 2
ત્યારબાદ પૌવાને કાણાવાળી ચારણીમાં ધોઈને પાંચ મિનિટ માટે પલાળીને રાખો. ત્યારબાદ એક મોટો બાઉલ તેમાં બટેટાને મેશ કરી લો અને પલાળેલા પૌવા ઉમેરી દો
- 3
પછી તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું હળદર ચાટ મસાલો લીંબુનો રસ ખાંડ અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો
- 4
ત્યારબાદ તેલ વાળો હાથ કરી 2 ચમચી જેટલો મસાલો લઈ તેને ટિક્કીનો શેપ આપી દો
- 5
ત્યારબાદ નોનસ્ટીક પેન ગરમ કરી તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખી ટીક્કીને બંને બાજુએથી ક્રિસ્પી અને ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી શેકી લો
- 6
તો હવે આપણી ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ આલુ પૌવા ટીકી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
લેફ્ટઓવર રોટલી ની ચીઝ ફ્રેન્કી (Leftover Rotli Cheese Frankie Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
મીની આલુ પૌવા ટીકી (Mini Aloo Pauva Tikki Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
ઓટ્સ આલુ ગાર્લિક ટીક્કી
#RB1આ વાનગી અમારા ઘરમાં બધાને મારા હાથની બહુ ભાવે છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
નુડલ્સ વેજીટેબલ કટલેસ (Noodles Vegetable Cutlet Recipe In Gujarati)
#Famઆ વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છેઆ વાનગી મેં થોડો ફેરફાર કરીને બનાવી છે Falguni Shah -
-
-
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)