હેલ્ધી બ્રેકફાસ્ટ(વેજ ઓટ્સ અપ્પે)

# ઝટપટ રેસીપી
#ટી ટાઈમ સ્નેકસ
સવાર ના નાસ્તા મા કે ટી ટાઈમ સ્નેકસ તરીકે ફટાફટ બની જતી રેસીપી છે. ઘર મા મળી જતી એવેલેબલ વેજી ટેબલ ના ઉપયોગ કરી બનાવી શકાય 'ઓટ્સ ના હોય તો રવા થી પણ બનાવી શકાય.
હેલ્ધી બ્રેકફાસ્ટ(વેજ ઓટ્સ અપ્પે)
# ઝટપટ રેસીપી
#ટી ટાઈમ સ્નેકસ
સવાર ના નાસ્તા મા કે ટી ટાઈમ સ્નેકસ તરીકે ફટાફટ બની જતી રેસીપી છે. ઘર મા મળી જતી એવેલેબલ વેજી ટેબલ ના ઉપયોગ કરી બનાવી શકાય 'ઓટ્સ ના હોય તો રવા થી પણ બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ઓટ્સ રવો મિક્સ કરી ને દહીં નાખી પલાળી ને મુકી દેવાના
- 2
ગાજર છીણી લેવાના અને કેબીજ, કેપ્સીકમ,ટામેટા,ડુંગળી ઝીણી કાપી ને મિક્સ કરી લેવાના મીઠું,મરચુ,હલ્દી,જીરા પાઉડર નાખી ને મિક્સ કરવુ જરુર લાગે તો પાણી એડ કરવુ,થિક બેટર તૈયાર કરવુ અને 10 મિનિટ રેસ્ટ આપવુ ફ્રુટ સાલ્ટ નાખી હલાવી ને અપ્પમ પાત્ર મા કુક કરવુ..
- 3
અપ્પમ પાત્ર ગરમ કરી ને દરેક કેવીટી (ખાડા) મા એક એક ડ્રાપ તેલ સ્પ્રિકંલ કરવુ અને ચમચી વડે કેવીટી મા બેટર નાખી ને ઢાંકણ બંધ કરી ને કુક થવા દેવુ
- 4
લગભગ 3 મીનીટ મા ગુલાબી બ્રાઉન થઈ ને કુક થઈ જાય છે બીજી બાજુ પલટાવી ને કુક કરી લેવુ બન્ને બાજૂ શેકાતા 7મીનીટ થાય છે, પ્લેટ મા કાઢી લીલી ચટણી,કેચઅપ થી ગાર્નીશ કરી ને સર્વ કરવુ..તૈયાર છે હેલ્ધી,ટેસ્ટી નાસ્તા ની લજબાબ રેસીપી "ઓટ્સ અપ્પે"....
Top Search in
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (3)