હાફૂસ કેરીનો રસ

Jyoti Shah @cook_24416955
#SSM
હાફૂસ કેરીનો રસ ઘટ્ટ અને ટેસ્ટી બને છે અમે હંમેશા હાફુસ કેરીનો રસ કાઢીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
તૈયાર રત્નાગીરી હાફૂસ કેરી ને પહેલા ધોઈ લેવી અને પછી તેની છાલ નીકાલીને તેના પીસ કરી લેવા.
- 2
ગ્રાઈન્ડર મિક્સરમાં આ પીશ એડ કરી તેમાં સાકર તથા મિલ્ક પાઉડર એડ કરી ગ્રાઇન્ડ કરી લેવું અને પછી આ રસને સર્વિંગ બાઉલમાં કાઢી લેવો.
- 3
મિલ્ક પાઉડર એડ કરેલો રસ બહુ જ ટેસ્ટી લાગે છે અને તે પૂરી અને રોટલી સાથે બહુ સરસ લાગે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16912450








ટિપ્પણીઓ