પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડા (Punjabi style masala Bhinda recipe in Gujarati)

#SSM
સુપર સમર મીલ્સ
ચણા નાં લોટ વાળું સ્વાદિષ્ટ અને સરળતા થી બનતું એક અલગ પ્રકાર નું ભીંડા નું શાક.
પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડા (Punjabi style masala Bhinda recipe in Gujarati)
#SSM
સુપર સમર મીલ્સ
ચણા નાં લોટ વાળું સ્વાદિષ્ટ અને સરળતા થી બનતું એક અલગ પ્રકાર નું ભીંડા નું શાક.
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા ની સામગ્રી ધીમા તાપે શેકી લો. ઠંડી થાય એટલે ખાયણી માં દરદરો વાટી લો. બેસન ને ધીમા તાપે શેકી લો.
- 2
ભીંડા ધોઈ, કોરા કરી, વચ્ચે થી ચીરી, મોટા હોય તો બે કટકા કરી લો. બીજી બધી સામગ્રી તૈયાર કરી લો.
- 3
એક પેન માં ૩ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકો. એમાં ૧/૪ નાની ચમચી હળદર અને ભીંડા ધીમા તાપે ૫ મિનિટ સાંતળી એક પ્લેટ માં કાઢી લો.
- 4
ભીંડા માં શેકેલું બેસન મિક્સ કરી લો.
- 5
હવે પેન માં ૩ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકો. એમાં હિંગ અને કાંદા નાખી સાંતળી લો. કાંદા થોડા નરમ થાય એટલે આદુ લસણ વાટેલા ઉમેરો. કાંદા પિંક થાય એટલે હળદર, મરચુ, ધાણાજીરૂ, મીઠુ,સંચળ, કસૂરી મેથી અને આમચૂર મિક્સ કરી લો.
- 6
હવે ટામેટા ની પ્યુરી અને ખાંડેલો તૈયાર મસાલો ૧ મોટી ચમચી ઉમેરી મિક્સ કરી લો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- 7
હવે બેસન વાળા ભીંડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તૈયાર શાક રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન ભીંડા (Besan bhinda recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#પોસ્ટ-1#બનાવવામાં સરળ, ઝટપટ બની જાય એવું સ્વાદિષ્ટ ભીંડા નું ચણા ના લોટ વાળું શાક જે દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
ભીંડા નું શાક(Bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભીંડા નું શાક સાથે અલગ ટામેટા અને ડુંગળી સોંતળી ઉપર થી મિક્સ કરી બનાવ્યું છે.જે સ્વાદિષ્ટ બને છે. Bina Mithani -
તુરીયા નું શાક (Turiya nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ તુરીયા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. તુરીયા માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેક પ્રકાર નાં વિટામિન્સ છે. તુરીયા નાં પાંદડા, ફૂલ, બીજ, મૂળિયા બધું જ ઔષધિ તરીકે ઉપયોગ માં આવે છે. તુરીયા નું શાક અથવા તાજા તુરીયા નાં રસ નું સેવન કરવાથી ડાયાબિટીસ માં ફાયદો. સોડીયમ ની માત્ર ઓછી હોવાને કારણે હાઇ બ્લપ્રેશરને કંટ્રોલ માં રાખે છે. બીજા પણ અનેક પ્રકારના ફાયદા છે. આજે મે તુરીયા નું મસાલેદાર શાક બનાવ્યું છે, જે નાનાં મોટાં દરેક ને ભાવશે. Dipika Bhalla -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week રોટલી અને પરાઠા સાથે સર્વ કરી શકાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પંજાબી ઢાબા સ્ટાઈલ નાં મગ બનાવ્યા છે. Dipika Bhalla -
-
-
ભીંડા બટાકા નું ચણા ના લોટ વાળું શાક (Bhinda Bataka Chana Flour Shak Recipe In Gujarati)
#ff2ભીંડા બટાકા નું ચણા ના લોટ ના ખીરા વાળું શાક Krishna Dholakia -
પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
#DR દાળ રેસીપી હોટલ જેવી દાળ ફ્રાય. આ દાળ માં દાળ બન્યા પછી ઉપર થી બીજો તડકો કરવામાં આવે છે. દાળ ફ્રાય એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ડીશ જે તુવેર ની દાલ ને બાફી ને બનાવવામાં આવે છે. Dipika Bhalla -
કેરલા સ્ટાઇલ શક્કરિયા નું શાક (Kerala Style Shakkariya Shak Recipe In Gujarati)
#KER કેરલા/અમદાવાદ સ્પેશિયલ રેસીપી સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ, પોષક તત્વો થી ભરપુર શક્કરિયા નું શાક બધાને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
કાકડી નું શાક (Kakdi nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ઉનાળા માં શાક થોડા અને સારા નથી મળતા. ઉનાળા માં જે શાક માં પાણી નું પ્રમાણ વધારે હોય તે ખાવા જોઈએ. આજે મે સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ એવું કાકડી નું શાક બનાવ્યું છે. સલાડ, રાયતું અને શાક બનાવી ને ખાવા માં આવતી કાકડી બધા ને ખુબ ભાવે છે.કાકડી માં પાણી નું પ્રમાણ ઘણું છે. શરીર ને ઘણા પોષક તત્વો મળી રહે છે. બ્લડ શુગર નિયંત્રિત કરે છે. બીજા પણ અનેક ફાયદા છે. Dipika Bhalla -
ચટણી મસાલા ભીંડા (Chutney Masala Bhinda Recipe In Gujarati)
#RC3 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી એક જ ટાઈપ ના ભીંડા નું શાક બનાવી ને કંટાળી ગયા હોય તો, આ અલગ ટાઈપ નું ચટણી વાળું ભીંડા નું શાક એક વાર જરૂર ટ્રાય કરો. બધાને જરૂર પસંદ આવશે. Dipika Bhalla -
મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ભીંડા સારા આવે છે .હંમેશા ભીંડા નું એક જ રીત નું શાક ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા ભીંડી બનાવો .ખૂબ જ સરસ બને છે . Keshma Raichura -
ગાજર ભીંડા નું શાક (Gajar Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty ખટ મીઠું ગાજર - ભીંડા નું શાકગાજર અને ભીંડા આ બે કોમ્બિનેશન થી બનતું ખટમીઠું શાક અવશ્ય ટ્રાય કરજો. પરિવારના તમામ સભ્યો એક નવા જ શાક અને ખટમીઠા ટેસ્ટ થી ખુશ થઈ જશે Neeru Thakkar -
ટિંડોળા નું શાક (Tindora Shak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ટિંડોળા નું શાક દરેક અને ખાસ કરીને બાળકો પસંદ નથી કરતા. તો આજે મે અલગ રીતે મસાલા વાળું શાક બનાવ્યું છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. મારા ઘરમાં બધાને ખૂબ ટેસ્ટી લાગ્યુ. Dipika Bhalla -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindiaઆમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છેમેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છેKarari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છેમારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે Rachana Shah -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
ભરેલા ભીંડા મસાલા (Bharela Bhinda Masala Recipe In Gujarati)
#RC4 લીલા કૂણા ભીંડા...નાના મોટા સહુ ની પસંદ નું શાક છે.આજે એના રવૈૈયા બનાવીએ.ભીંડી ના રવૈૈયા Rinku Patel -
-
ભીંડા બટાકા નું શાક ( Ladies finger potato subji Recipe in guja
#CookpadIndia#RB4#Week4મોટાભાગે ભીંડા નું શાક બાળકો નું ફેવરીટ શાક હોય છે . ભીંડા નું શાક અલગ અલગ પ્રકાર નું બનતું હોય છે. ભરેલા ભીંડા , પંજાબી ભીંડી, કાજુ ભીંડા , કુરકુરી ભીંડી. અહી મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મસાલા ભીંડા નું શાક (Masala Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક બધાં ને ભાવતું શાક છે. ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડા કઢી, ભરેલા ભીંડા, ક્રિસપી ભીંડા,ભીંડા બટાકા, સાદું ભીંડા નું શાકઆ શાક ચણા ના લોટ મા , શીંગદાણા નાખી, લસણ ની ચટણી , દાળિયા એમ અલગ અલગ રીતે મસાલો બનાવીને બનાવવામાં આવે છે. પણ આજે મે મારી અલગ રીતે બનાવ્યું છે. શેકેલા ચણા અને ગઠિયા ક્રશ કરીને પાઉડર બનાવી ને મસાલો બનાવ્યો છે. મારી પોતાની એનોવટીવ રેસીપી છે. તમને જરૂર પસંદ આવશે. એક્દમ ઝડપી અને સરળ રીતે. 👍👍ઘરે મહેમાન આવ્યા હોય તો પણ ભરેલા ભીંડા જેવો ટેસ્ટ.અને ઓછા સમયમાં બની જાય Parul Patel -
-
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
#EB ભીંડા આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલરી બહુજ ઓછી હોય છે તે વિટામિન સી થી ભરપૂર છે આંખો માટે પણ ભીંડા બહુ સારા છે ડાયાબિટીસ ના દર્દી માટે પણ બહુ સારા છે.બધા ના ઘરે અલગ અલગ રીતે ભીંડા નું શાક બનતું જ હોય છે હું પણ બનાવું છું. Alpa Pandya -
પનીર મસાલા ભીંડા (Paneer Masala Bhinda Recipe In Gujarati)
# AM3 બાળકોને ભીંડા નું શાક ભાવતું નથી.એટલે મેં ભીંડા માં પનીર, મસાલા નાખીને શાક બનાવ્યું. ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બન્યું બાળકો ચાટી ચાટીને ખાઈ ગયા ખુબ મઝાથી ખાધું Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પંજાબી મસાલા ભીંડા (Punjabi Masala Bhinda Recipe In Gujarati)
ભીંડા નામ સાંભળી ને આપણે એવું થાય કે આમાં તો બઘી વેરાયટી બઘા ને આવડતી જ હોય અને ગુણકારી ભીંડા ને આપણે બહુ સહજ મા લઈ લીઘા છે. એટલે મે પંજાબી મસાલા ભીંડા બનાવ્યા છે નામ સાંભળી ને બઘા ખાવા તૈયાર. #cookpadgujarati #cookpadindia #ladyfinger #okra #sabji #dinner #dinnerrecipe #SVC Bela Doshi -
ભીંડા ટામેટા નું દેશી શાક (Bhinda Tomato Shak Recipe in Guiarati)
#EB બધા ના ઘરે ભીંડા નું શાક બનતું હોય છે. પણ ભીંડા ટામેટા નું શાક અલગ છે. આ શાક નો સ્વાદ સુકા પલાળેલા મરચાં લસણ ની ચટણી આવે છે. ખાવા માં થોડું તીખું,ખાટું સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું મસાલા વાળુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં મસાલા ભીંડા બનાવ્યા. Sonal Modha -
અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ અચાર નો મસાલો ઘરમાં તૈયાર હોય તો હાંડવો, ઢોકળા, ચીલા, ખીચુ ની સાથે સર્વ કરી શકાય. ફ્લાવર, ટીંડોળા, ગાજર જેવા શાક માં મસાલો અને તેલ નાખી તાજુ તાજુ બે દિવસ માટે બનાવી શકાય. એપલ, ગ્રેપ, પાઈન એપલ જેવા ફ્રુટ નું અથાણું પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
#FFC6 ફૂડ ફેસ્ટિવલ થાલીપીઠ ભાજની નાં લોટ ની થાલીપીઠ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઓછા તેલ થી બનતો નાસ્તો છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (3)