ફ્રેશ ક્રીમ સાથે મેંગો જ્યુસ

#SSM
મેંગો નો રસમાં અલગ અલગ વસ્તુ એડ કરીને બધા નવા નવા ટેસ્ટ સાથે ખાતા હોય છે ઘણા સૂંઠ એડ કરે ઘણા મીઠું એડ કરે તેમ જ ઘણા ઘી પણ એડ કરે છે પરંતુ આજે આપણે એકદમ ટેસ્ટી ફેેશ ક્રીમ એડ કરીને જ્યુસ બનાવ્યો છે

રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને પહેલા ધોઈને પછી તેની છાલ કાઢીને તેના પીસ કરી લેવા.
- 2
મિક્સરમાં કેરી સાકર એડ કરીને મિક્સર માં ચર્ન કરી લેવું. અને પછી તે એક બાઉલમાં કાઢીને કેરીના કરેલા નાના પીસ તેમાં એડ કરવા અને પછી તે સર્વિંગ બાઉલમાં કાઢીને તેના ઉપર ફ્રેશ ક્રીમ બે ચમચા જેટલું એડ કરદવું.
- 3
ફ્રેશ ક્રીમ વાળો રસ ખૂબ જ ક્રિમી અને ટેસ્ટી લાગે છે કોઈ પણ મેક્સિકન કે ઇટાલિયન આઈટમ સાથે બહુ જ સરસ લાગે છે.
- 4
ક્રીમી ટેસ્ટી જ્યુસ રસ તૈયાર છે. રેડી ટુ સર્વ.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ