વોટરમેલન મોજીટો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તરબૂચ ના ટુકડાને મિક્સર જાર મા ક્રશ કરી લો. અને ગરણી ની મદદ થી ત્યાર થયેલ જ્યુસ ને ગાળી લો.
(જો તરબૂચ ગળ્યું ના હોયતપ સ્વાદનુસાર ખાંડ ઉમેરવી) - 2
ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને સંચળ ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે, સર્વિગ ગ્લાસ મા બરફના ટુકડા, ફુદીનાના પાન અને તરબૂચ નું જ્યુસ ઉમેરી દો ઉપર થી ધીમે ધીમે સ્પ્રાઇટ ઉમેરી દો.
- 4
તો તૈયાર છે વોટરમેલન મોજીટો...
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16913344









ટિપ્પણીઓ