સૌ પ્રથમ ગ્લાસ ને ધોઈ સાફ કરી ફ્રીઝ મા ઠંડો કરવા મુકો દહીં ને પણ ફ્રીઝ મા મુકી દો
હવે એક બાઉલ મા દહી બ્લેન્ડર ની મદદ થી સ્મુધ કરી તેમાં ઓરેન્જ સીરપ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો
હવે કુલ્હડ મા લસ્સી રેડી તેની ઉપર ચેરી થી ગાર્નિશ કરી ઠંડું ઠંડું સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (4)