બ્રાઉન હોટ ડોગ બન્સ

આજે ડિનર માં વેજ હોટડોગ બનાવવા છે તો બંસ ઘરે જ બનાવ્યા..
ઘરે બનાવેલી રસોઈ હેલ્થી અને hygin બને છે જેથી
ખાવા માં પણ સંતોષ થાય છે..
બ્રાઉન હોટ ડોગ બન્સ
આજે ડિનર માં વેજ હોટડોગ બનાવવા છે તો બંસ ઘરે જ બનાવ્યા..
ઘરે બનાવેલી રસોઈ હેલ્થી અને hygin બને છે જેથી
ખાવા માં પણ સંતોષ થાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
Bowl માં લોટ લઈ તેમાં મીઠું, યીસ્ટ,ખાંડ નાખી મિક્સ કરી પાણી થી નરમ લોટ બાંધ્યો.
ત્યારબાદ તેલ એડ કરી સારી રીતે તેલ મિકસ થઈ જાય એમ કુણવી ને cling film થી ઢાંકી ને કપડા થી કવર કરી ૩૫ મિનીટ માટે રાખી મૂકવું.. - 2
Rest બાદ લોટ ફૂલી ને ડબલ થઈ જશે એટલે પાછો કુણવી એક સરખા લૂઆ કરી લેવા..(આટલા લોટ માં થી ૯ લૂઆ થયા હતા)
ત્યાર બાદ તેને કોરો લોટ લઈ હાથે થી રોલ કરી બેકિંગ ટ્રે માં મૂકી કપડું ઢાંકી ને પાછા ફૂલવા માટે દસ મિનિટ રાખવા.ત્યાં સુધી માં ઓવન ને ૧૮૦ ડિગ્રી પર ગરમ કરી લેવું.
(મે નોનસ્ટિક પેન માં પણ ગેસ પર બનાવવા મુક્યા હતા) - 3
ઓવન માં અને પેન માં મુકતા પહેલા બન્સ પર દૂધ થી બ્રશિંગ કરી લેવું જેથી ફાટે નઈ અને ૨૫ મિનિટ માટે બેક કરી લેવું..
બેક થઈ ગયા પછી બહાર કાઢી તેલ થી કે બટર થી ગરમ બન્સ પર બ્રશીંગ કરી ભીનો કટકો ઢાંકી દેવો જેથી ડ્રાય ન થઈ જાય.. - 4
તો આપણા હોટ ડોગ બન્સ તૈયાર છે.
વેજીસ નાખી ને અથવા તો ચાય સાથે બટર જામ ચોપડી ને પણ ખાઈ શકાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ ડોગ બન્સ (Hot Dog Buns Recipe In Gujarati)
હોટ ડોગ બનાવવા માટે, પહેલા બન્સ બનાવવા પડશે..એ બન્સ નોર્મલી લાંબા હોય છે..તે હું આજે એ બનાવી રહી છું. Sangita Vyas -
ઘઉંની બ્રેડ(wheat bread recipe in gujarati)
બહુ જ હેલ્ધી અને ઘરે બનાવેલી હોય એટલે hygienic પણ એટલી જ... Khyati's Kitchen -
ઘઉંના લોટ ના પિઝા બેઝ
#goldenapron3#week -11#Atta#લોકડાઉનહાલના લોકડાઉન ના સમય માં બહાર પિઝા ખાવા માટે જઈ ના શકો અને ઘર માં રહીને હેલ્થી ખાવું પણ જરૂરી છે તો સો ના મનપસંદ પિઝા બનાવવા માટે ઘઉં ના લોટ ના પિઝા બેઝ ઘરમાં બનાવીને ખવડાવો Kalpana Parmar -
પૂરણ પોળી
આ રેસિપી ના upload થી મારી ૧૦૦૦ રેસીપી completeથશે,🥳🎉🎊એટલે મીઠું મોઢું કરાવવા મે આજે પૂરણ પોળી બનાવીછે..અને એ પણ એક યુનિક સ્ટાઇલ માં..દાળ પલાળવાની અને બાફવાની તેમજ કલાકો સુધી હલાવ્યાકરવાની ઝંઝટ વગર બહુ જ સરળ અને ઓછા સમય માં બનતી આ પૂરણ પોળી તમે એક વાત બનાવશો તો વારંવાર આ જ પદ્ધતિ અપનાવશો..બહુ જ યમ્મી અને લેસ એફોર્ટ સાથે બનતી આ વાનગી અમારા એડમીન દીપા બેને બતાવેલી છે અને ખરેખર useful છે.. Sangita Vyas -
બન્સ (Buns Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiBuns મેં પાવભાજી માટેના બન્સ ઘરે બનાવ્યા છે, ખુબ જ સરસ બને છે, તમે પણ જરૂર ટ્રાય કરજો,👌 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મલ્ટી ગ્રેઈન લોટ ની ફૂલ્કા રોટલી (Multi Grain Flour Fulka Rotli Recipe In Gujarati)
બહુ જ હેલ્થી અને સોફ્ટ થાય છે .રોજિંદા જીવનમાં આવી રોટલી આવશ્યક છે.. Sangita Vyas -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
લાદી પાઉં(ladi pav recipe in gujarati)
#માઇઇબુકપાઉં જોઈ ને લાગે કે ઘરે બેકરી જેવા નહિ બને પણ બેકરી થી પણ સરસ પાઉં ઘરે જ બનાવી શકાય છે. તો આજે પાઉં કઈ રીતે બનાવા તે જોઈ. Vrutika Shah -
ફયુઝન ગઢેલી ઢોકળી (ભારતીય સ્ટાઈલ રેવલોની)
# ડિનર# સ્ટારગઢેલી ઢોકળી તો બનાવું જ છું પણ આજે કઇક નવો તુક્કો વિચાર્યો Prerita Shah -
-
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#supersઆપણા માટે ઘણી રસોઈબનાવીએ છીએ અને એમાં બાળકોમાટે વિચારવાનું ભૂલી જઇએછીએ, તો આજે હું મલ્ટી ગ્રેઈનલોટમાંથી બનાવેલી રોટલી માં થીબાળકો માટે લાડુ બનાવું છું.. Sangita Vyas -
ઘઉંના લોટના પાઉં #(ghau lot pav recipe in Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હુ મારાં મનની વાત, મારાં મનની રેસિપી લઈને આવીછું આજે ના સમયમાં મેંદાનું ચલણ વધી રયુછે અને તે નુકસાન કર્તા છે મને ગણા સમયથી ઈચ્છા હતી ઘઉંના લોટના પાઉં બનાવવાની તો આજે બનાવ્યા જયારે મન થાય ગ્રેજ પાઉં બનાવો અને સાથે ભાજીયાતો દાબેલી ગ્રેજ બનાવો અને સ્વાથ્ય જારવો સાથે મનગમતી વાનગી પણ ખાવ જો ગમેતો રીપ્લાય આપજો તો અગર જતા હુ કંઈક નવી રેસિપી નવીજ રીતે લઇ આવું Varsha Monani -
-
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
સુજી ચણા ના લોટ ના વેજી પુડલા (Sooji Chana Flour Veggie Pudla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું કરવું એ પ્રોબ્લેમ ને સોલ્વ કરવા બહુ જ ટેસ્ટી અને હેલ્થી પુડલા બનાવ્યા છે.. છોકરાઓ આમ શાકભાજી ખાવા માં આનાકાની કરે છે તો આવું કઈક બનાવ્યું હોય તો એમને પણ ગમશે અને વેજીસ ના પ્રોટીન,ફાઈબર પણ મળી રહેશે.. Sangita Vyas -
મલ્ટી ગ્રેઈન મેથી મસાલા પરોઠા (Multi Grain Methi Masala Paratha Recipe In Gujarati)
આજે ડીનરમાં મલ્ટી ગ્રેઈન મેથી મસાલા પરોઠા બનાવ્યા. આ પરોઠા ખાવા માં હેલ્ધી છે. Sonal Modha -
મકાઈ ના વડા
#SSMડિનર માં પણ કામ આવે અને ટી ટાઈમ કે બ્રેકફાસ્ટ માં પણ ખાઈ શકાય.બહુ જ યમ્મી થયા છે. Sangita Vyas -
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
સોફ્ટ ફુલકા રોટલી (Soft Fulka Rotli Recipe In Gujarati)
દરેક ઘરો માં લંચ ટાઈમે બનતી જ હોય છે.મે પણ આજે ફુલકા રોટલી બનાવી ,તેમાં મલાઈ એડ કરી છે તો એક્સ્ટ્રા સોફ્ટ અને સ્વીટ થઈ છેકોઈક વાત આવી રીતે રોટલી બનાવીએ તો બાળકો અને વડીલો ને પણ મજા આવે અને nutrition પણ ઘણું મળી રહે.. Sangita Vyas -
તલીયું
પાપડ અને પાપડી બનાવવા ની સિઝન ચાલુ થઈ ગઈ છે આજે અમે પાપડ બનાવ્યા છે.. જ્યારે પણ પાપડ બને ત્યારે અમારે ઘરે તલીયું બને જ છે.. Sachi Sanket Naik -
દહીં ઢોકળી નું શાક (Dahi Dhokli Shak Recipe In Gujarati)
#MDCમાં નું સ્થાન જેટલું ઉંચુ ,એટલું જ જ્યારે દીકરી લગ્ન કર્યા પછી સાસરે આવે એટલે રસોઈ ની રીતભાત અપનાવે, કહેવાય છેને " જેવો દેશ તેવો વેશ", એવી જ રીતે રસોઈ માં પણ અવનવી વાનગીઓ થી દીકરી ઓ ટેવાય છે,તો આવો આજે કરછ માં બનતી ઢોકળી ની રીત થી શાક બનાવ્યું છે....મારા મમ્મી જી નું પ્રિય Ashlesha Vora -
ધાણા ના મસાલા થેપલા
સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે ખાધા હોય તો લંચસ્કીપ થાય તો પણ વાંધો ન આવે.. Sangita Vyas -
ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં નવા નવા નાસ્તા અને મિઠાઈ ખાવા ની તો મજા આવે છે પણ બધાં ભેગા થઈને બનાવાની મજા જ કંઈ અલગ છે. આજે મેં પડવાળી ફરસી પૂરી બનાવી છે એ પણ સમોસા શેપ માં. સવાર માં કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે. Rinkal’s Kitchen -
ડ્રાયફ્રુટ મીની પીઝા (dryfruits mini pizza recipe in Gujarati)
#cookpadTurns4#cookpadIndia#cookpadguj પીઝા મારા દીકરાની ફેવરીટ ડીશ છે. તો હું એમાં નવા નવા ટ્રાય કરતી રહેતી હોય. આજે ઘઉંનો લોટ અને મેંદો બંને ભેગા કરી ડ્રાયફ્રુટવાળા પીઝા બનાવ્યા છે. Sonal Suva -
લીલી મકાઈ ભરથુ અને જુવાર ચોખાના લોટ ની રોટલી(Lili Makai Bhartu Jowar Chokha Flour Rotli Recipe In Gu
બહુ જ હેલ્થી અને બનાવવામાં એટલી જ સરળ છે . ઘર માં નાના મોટા સૌ ને ભાવે તેવી ડિશ છે..એકવાર ટ્રાય કરવા જેવી વાનગી.. Sangita Vyas -
ઘઉં ના કરકરા લોટની ભાખરી અને છુંદો
#હેલ્થીઆ ભાખરી ખાવા માટે સરસ લાગે છે અને છોકરાઓને લંચબોક્ષ મા પણ આપી શકાય છે.અને ખૂબ જ હેલ્થી પણ છે. Bhumika Parmar -
ઇન્ડિયન સ્ટાઇલ હોટ ડોગ
#Theincredibles#ફ્યુઝનવીકમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૪હોટ ડોગ વાનગી તો જર્મની ની છે..પણ પ્રસિધ્ધ થઈ છે , યુનાઈટેડ સ્ટેટ્સ માં.. અને ત્યાંનું સ્ટ્રીટ ફૂડ છે.. ત્યાં ચિકન હોટ ડોગ બનાવવામાં આવે છે.. આજે આપણે હોટ ડોગ માં જરા ટ્વીસ્ટ કરશું.. આજે આપણે પનીર ટિક્કા ના વેજ હોટ ડોગ બનાવશું.. Pratiksha's kitchen. -
ફ્રાય મેથીના મૂઠિયાં
#ઇબુક૧#વાનગી-૨૩ આ મેથી ના મુઠીયા બનાવવા ખૂબ જ ઇઝી છે. આને તમે એમજ નાસ્તા માટે ખાવામાં ઉપયોગ કરી શકો છો.૫ થી ૬ દિવસ સ્ટોર કરી શકો.અને ઉંધીયું માં પણ નાખી શકાય. રીંગણ બટાકા ના શાક માં, દાણા ના શાક માં પણ સરસ લાગે છે. Geeta Rathod -
ઇન્સ્ટન્ટ પનીર - પોટેટો જલેબી
#મિલ્કી" ઇન્સ્ટન્ટ પનીર- પોટેટો જલેબી"ફ્રેન્ડ્સ, જલેબી ખાવા નું મન થાય ત્યારે ફટાફટ બની જાય એવી આ રેસિપી ખરેખર સ્વાદિષ્ટ અને રસદાર છે . મિલ્કી કોન્ટેસ્ટ માટે દહીં અને પનીર નો યુઝ કરી બનાવેલી ડીલીસીયસ સ્વીટ😋 asharamparia
More Recipes
ટિપ્પણીઓ (3)