કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાફિયા ગુંદાનું અથાણું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાફિયા ગુંદાનું અથાણું રેસીપી મુખ્ય ફોટો

બાફિયા ગુંદાનું અથાણું

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#cookpadgujarati
#summarspecial

#cookpadgujarati
#summarspecial

વધુ વાંચો

બાફિયા ગુંદાનું અથાણું

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#cookpadgujarati
#summarspecial

#cookpadgujarati
#summarspecial

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ દિવસ
બધા જ
  1. ૨ કિલોમોટા ગુંદા
  2. ૧ કિલોરાજાપુરી કેરી
  3. ૧ કિલોમેથિયાનો મસાલો
  4. ૧ મોટો વાટકોતેલ (આશરે ૭૦૦ ગ્રામ)
  5. ૧ ચમચીહળદર
  6. ૧II ચમચી મીઠું
  7. ૨ ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ દિવસ
  1. 1

    સૌપ્રથમ ગુંદા ને પાણીથી બરાબર સાફ કરી એક મોટા તપેલામાં ગરમ પાણીમાં કલર બદલાય ત્યાં સુધી ઉકાળો.ત્યારબાદ તેને કપડાં પર પાથરી કોરા થાય એટલે તેના ઠળિયા દૂર કરી અલગ રાખો.

    બાફિયા ગુંદાનું અથાણું રેસીપી સ્ટેપ1ફોટો
    બાફિયા ગુંદાનું અથાણું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રાજાપુરી કેરી ને છાલ ઉતારી ખમણ કરી તેમાં હળદર મીઠું ઉમેરી 1/2કલાક રાખી મૂકો ત્યારબાદ તેનું પાણી નિતારી અને કપડા પર તેનુ ખમણ કોરું કરવા મૂકો.

    બાફિયા ગુંદાનું અથાણું રેસીપી સ્ટેપ2ફોટો
    બાફિયા ગુંદાનું અથાણું રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેથીયા ના મસાલામાં કોરું કરેલું ખમણ 2 ચમચી હિંગ મિક્સ કરી કોરા થયેલા ગુંદામાં બધો જ મસાલો ભરી લો ત્યારબાદ કાચની બરણીમાં એક લેયર મસાલાનું એક લેયર ગુંદાનું તે રીતે ભરી લેવા.

    બાફિયા ગુંદાનું અથાણું રેસીપી સ્ટેપ3ફોટો
    બાફિયા ગુંદાનું અથાણું રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધા જ ગુંદા બરણીમાં ભરાઈ જાય એટલે તેલને મધ્યમ ગરમ કરી ઠંડુ પાડી અને બરણીમાં ગુંદા ડૂબે તેટલું તેલ ભરી લેવું અને બે થી ત્રણ દિવસ પછી વપરાશમાં લેવા.તો તૈયાર છે એકદમ ટેસ્ટી બાફીયા ગુંદા નું અથાણું જે ખિચડી રોટલી પરોઠા સાથે ખુબ સરસ સ્વાદિષ્ટ લાગે છે.

    બાફિયા ગુંદાનું અથાણું રેસીપી સ્ટેપ4ફોટો
    બાફિયા ગુંદાનું અથાણું રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર May 08, 2023 00:22
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan.V
Swaminathan.V @280818S
May 08, 2023 02:56
Mouth watering dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસ્ક્રીમ મિલ્ક શેક
  2. ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati)
  3. મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
  4. ક્રિસ્પી ટેસ્ટી મગ આલુના હેલ્ધી સમોસા
  5. ડુંગળી ટામેટા નું શાક
  1. ફોતરા વાળી મગદાલ ના પાણી વડા
  2. ગોટા ભજીયા
  3. વેજ પુડલા
  4. મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16917557
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close