કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વઘારેલા મમરા શીંગ ચણા સાથે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વઘારેલા મમરા શીંગ ચણા સાથે રેસીપી મુખ્ય ફોટો

વઘારેલા મમરા શીંગ ચણા સાથે

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#Par
બપોરની ચા સાથે આ વઘારેલા મમરા બહુ જ સરસ લાગે છે કારણ કે તે મશીન ચણા બુંદી વગેરે એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને સ્વાદ સરસ લાગે છે

#Par
બપોરની ચા સાથે આ વઘારેલા મમરા બહુ જ સરસ લાગે છે કારણ કે તે મશીન ચણા બુંદી વગેરે એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને સ્વાદ સરસ લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
બે લોકો માટે
  1. 1મોટું બાઉલ કડક મમરા
  2. 2ચમચા જાડી સેવ
  3. 2 ચમચીમોળી બુંદી
  4. 2ચમચા કાચી શીંગ
  5. 2ચમચા ચણા
  6. 1ચમચો ઘી
  7. 1ચમચો તેલ
  8. 1/2 ચમચી રાઈ
  9. 1/2 ચમચી જીરૂ
  10. 1/4 ચમચી હિંગ
  11. 2લીલા મરચા ની ચીરી
  12. 8-10કઢી પત્તા
  13. 1/2 ચમચી હળદર
  14. 1/2 ચમચી ધાણાજીરું
  15. 1/2 ચમચી શેકેલું જીરું પાઉડર
  16. 1/2 ચમચી આમચૂર
  17. પ્રમાણસર મીઠું
  18. 2 ચમચીતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પહેલા ગેસ ઉપર એક પેન મૂકીને એમાં શીંગ ને તળી લેવી. ગુલાબી ક્રિસ્પી થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેવી અને પછી તેમાં ચણા તળી લેવા અને તે પણ બહાર કાઢી લેવા.

    વઘારેલા મમરા શીંગ ચણા સાથે રેસીપી સ્ટેપ1ફોટો
    વઘારેલા મમરા શીંગ ચણા સાથે રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી મમરા ને ચાળીને સાફ કરીને બાઉલમાં કાઢી લેવા શીંગ
    તળેલા તેલમાં મરચાની ચીરી કઢી પત્તા તથા તલ હળદર મીઠું અને હિંગ નાખીને વઘાર થાય એટલે મમરાતીમાં એડ કરી દીધા અને બરાબર હલાવવા પછી તેના ધાણાજીરૂ આમચુ એડ કરવું અને બરાબર હલાવવું.

    વઘારેલા મમરા શીંગ ચણા સાથે રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલા મમરા શીંગ ચણા સાથે રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલા મમરા શીંગ ચણા સાથે રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મમરામાં તળેલી શીંગ ચણા સેવ બુંદી બધું બરાબર એડ કરી અને હલાવી બરાબર મિક્સ કરી લેવુ.

    વઘારેલા મમરા શીંગ ચણા સાથે રેસીપી સ્ટેપ3ફોટો
    વઘારેલા મમરા શીંગ ચણા સાથે રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આપણા ટેસ્ટી શીંગ ચણા અને બુંદી વાળા મમરા રેડી ટુ સર્વ. આ મમરા ચા સાથે બહુ જ સરસ લાગે છે.

    વઘારેલા મમરા શીંગ ચણા સાથે રેસીપી સ્ટેપ4ફોટો
    વઘારેલા મમરા શીંગ ચણા સાથે રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર May 09, 2023 17:49
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. અડદની દાળના અપ્પમ
  2. સ્ટફ આલુ ગોબી પરોઠા
  3. ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
  4. ઈટાલિયન કોઈન પીઝા
  5. કેરી સુદંરી (કેરી ના મીઠા અથાણુ)
  1. વોટર મેલન ડ્રીક (સમર સ્પેશિયલ)
  2. ઈટાલિયન કોઈન પીઝા
  3. કાંદા ભજ્જી
  4. મસ્ક મેલન જ્યુસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16924786
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close