રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળને ધોઈને જરૂર મુજબ પાણી નાખી ચાર કલાક માટે રાખો. ત્યારબાદ મિક્સર જારમાં તેને સ્મૂથ પીસી લો
- 2
ત્યારબાદ એક બાઉલમાં કાઢી તેમાં સ્વાદ મુજબ મીઠું આદુ-મરચા-લસણની પેસ્ટ અને જરૂર મુજબ પાણી નાખી અપ્પમનું ખીરું તૈયાર કરી લો
- 3
ત્યારબાદ ગેસ ઉપર અપમ પેન ગરમ મૂકી તેમાં તેલ ગ્રીસ કરી લો અને અડદની દાળનું ખીરું મોટી 1 ચમચીજેટલું નાખી ધીમા ગેસ ઉપર કૂક થવા દો અને ઉપરથી પણ થોડું તેલ લગાવી લો
- 4
ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવી લો અને બંને બાજુથી ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી શેકી લો
- 5
તો હવે આપણા ટેસ્ટી હેલ્ધી પાર્ટી સ્નેક્સમાં ખવાય એવા અડદની દાળના અપ્પમ બનીને તૈયાર છે પરવીન પ્લેટમાં લઈ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
હરિયાળી પનીર શેકેલી રોટલી (Hariyali Paneer Roasted Rotli Recipe In Gujarati)
#NRCખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
અડદની દાળના પનીર પીઝા 🍕🍕
મધર્સ ડે સ્પેશ્યલ રેસીપી 🌹🌹❤️❤️🌹🌹ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
ઓટ્સ આલુ ગાર્લિક ટીક્કી
#RB1આ વાનગી અમારા ઘરમાં બધાને મારા હાથની બહુ ભાવે છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ઓટ્સ ના ઢોકળાં (Oats Dhokla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા. Falguni Shah -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ગોલ્ડન અપ્પમ
#ફિટવિથકુકપેડ#Week3#Post1મેં આજે હાંડવા નો લોટ નો ઉપયોગ કરી અપ્પમ બનાવ્યા છે અને અમારા ઘરમાં સૌથી ઓછું ખવાતુ શાક કદદૂ નો ઉપયોગ કરીને ગોલ્ડન અપ્પમ બનાવેલા છે. જે ખૂબ જ હેલ્ધી છે અને ગરમ ગરમ ચટણી સાથે અને ઠંડા ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16924789
ટિપ્પણીઓ