રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને છોલી ને ટુકડા કરી પાણી નાખી કુકર માં બાફી લેવી
- 2
પછી તેમાં બ્લેન્ડર ફેરવી ને ક્રશ કરી લેવું અને તેમાં ગોળ અને બધો મસાલો કરી લેવો પાણી જરૂર મુજબ ઉમેરવું.તમે ગોળ અને ખાંડ બેવ ઉમેરી શકો છો.
- 3
ઠંડુ કરી ને સર્વ કરવું,બાફલો ખીચડી જોડે સરસ લાગે છે.
બાફલો ગરમી માં રોજ પીવાથી લુ નથી લાગતી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16936537




ટિપ્પણીઓ