કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી મુખ્ય ફોટો

પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati

Ami Desai
Ami Desai @amu_01
Surat

#SP

#SP

વધુ વાંચો

પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati

Ami Desai
Ami Desai @amu_01
Surat

#SP

#SP

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 100 ગ્રામકાજુ
  2. 200 ગ્રામપનીર
  3. 3 નંગસમારેલી ડુંગળી
  4. 2 નંગટામેટા
  5. 1ટેબલ સ્પુન આદુ-લસણ
  6. 2ટેબલ તેલ
  7. 1ક્યુબ બટર
  8. 1 નંગતજ
  9. 1 નંગતમાલ પત્ર
  10. 2-3 નંગલવિંગ
  11. 2-3 નંગમરી
  12. 2 નંગનાની એલચી
  13. 1 નંગમોટી એલચી
  14. 1 નંગજાવંત્રી
  15. 1 ટેબલસ્પૂનલાલ મરચું પાવડર
  16. 1 ટેબલસ્પૂનધાણાજીરું પાવડર
  17. 1 ટેબલસ્પૂનહળદર પાવડર
  18. 1ટેબલ સ્પુન ગ્રેવી મસાલો
  19. 1 ટી સ્પૂનકસૂરી મેથી
  20. મીઠું સ્વાદાનુસાર
  21. 1 ટેબલ સ્પૂનક્રીમ
  22. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ અને બટર લઈ કાજુ અને પનીર ફ્રાય કરી લેવા.

  2. 2

    હવે એક મિક્સર ગ્રાઈન્ડર માં સમારેલું ટામેટું અને લાલ મરચું નાખી ગ્રાઇન્ડ કરી લેવું.

  3. 3

    હવે પેનમાં તેલ અને બટર લઈ ખડા મસાલા, જીરું નાખી સમારેલી ડુંગળી ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું અને આદુ-લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    ત્યારબાદ ટામેટાની પ્યુરી ઉમેરી હળદર, લાલ મરચું,ધાણાજીરૂ,મીઠું, ગ્રેવી મસાલા અને કસૂરી મેથી નાખી મિક્ષ કરી લેવું.

  5. 5

    હવે મિક્સર ગ્રાઉન્ડમાં ડુંગળી અને ટામેટાવાળી ગ્રેવી થોડી કાઢી તેમાં ફ્રાય કરેલા પનીર ના 2 ટુકડા અને 4-5 ફ્રાય કરેલા કાજુ નાખી થોડું પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લેવું.

  6. 6

    હવે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી ફ્રાય કરેલું પનીર-કાજુ, કોથમીર અને ક્રીમ નાખી મિક્સ કરી લઈ 5 મિનિટ થવા દેવું.
    રેડી છે પનીર કાજુ મસાલા.

  7. 7

    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ10ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ10ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ11ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ11ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ12ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ12ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ13ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ13ફોટો
    પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Desai
Ami Desai @amu_01
પર June 03, 2023 12:54
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચટણી
  2. પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
  3. શીષક:: કિષપી પાલક ભાખરી
  4. પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati)
  5. પનીર ભૂર્જી
  1. પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati)
  2. શીષક:: કિષપી પાલક ભાખરી
  3. સોયા ચંકસ પુલાવ
  4. મસાલા જીરા પનીર
https://cookpad.wasmer.app/in-gu/recipes/16955108
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close