કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી મુખ્ય ફોટો

વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati

Ami Desai
Ami Desai @amu_01
Surat

#biryani

#biryani

વધુ વાંચો

વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati

Ami Desai
Ami Desai @amu_01
Surat

#biryani

#biryani

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 ટેબલસ્પૂનઘી
  2. વેજિટેબલ (સમારેલા)
  3. 1 કપડુંગળી
  4. 1/2 કપટામેટા
  5. 1/2 કપબટાકા
  6. 1/2 કપગાજર
  7. 1/2 કપકેપ્સીકમ
  8. 1/2 કપફ્લાવર
  9. 1/2 કપવટાણા
  10. 1/2 કપદહીં
  11. ..
  12. 1 કપબાસમતી રાઈસ
  13. ખડા મસાલા
  14. તજ, લવિંગ,તમાલપત્ર
  15. મોટી ઈલાયચી, નાની ઈલાયચી
  16. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાવડર
  17. 1 ટેબલસ્પૂનધાણાજીરું પાવડર
  18. 1 ટી સ્પૂનહળદર પાવડર
  19. 1 ટેબલ સ્પૂનબિરયાની મસાલો
  20. મીઠું જરૂર મુજબ
  21. કેસરવાળું દૂધ અને ફુદીનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખડા મસાલા નાખી રાઈસ ને રાંધી લેવું.

    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ઘી લઈ તેમાં જીરું નાખી ડુંગળી સાંતળી લેવી.
    ત્યારબાદ બધા વેજીટેબલ ઉમેરી મસાલા કરી દેવા. હવે દહીં અને થોડું પાણી નાખી મિક્સ કરી લઈ 10 મિનિટ ઢાંકીને થવા દેવું.

    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલમાં રાઈસ નું લેયર કરી તેની ઉપર વેજીટેબલ નું લેયર કરો તે જ રીતે બધા લેયર કરી લેવા.

    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કેસરવાળું દૂધ ઉમેરી ફુદીનો નાખી ગાર્નિશ કરો.

    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Desai
Ami Desai @amu_01
પર July 15, 2023 13:15
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જુવારના મમરા મખાના મકાઈના પૌવા નો ચેવડો
  2. ઓટસ કુકીઝ
  3. ભાત (ચોખા) ના પકોડા
  4. મગ ની લચકો દાળ
  5. જુવારના લોટના ક્રિસ્પી વડા
  1. ઓટસ કુકીઝ
  2. જુવારના લોટના ક્રિસ્પી વડા
  3. દાલ પકવાન
  4. ચીઝ કોન
https://cookpad.wasmer.app/in-gu/recipes/16958075
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close