ભાત (ચોખા) ના પકોડા

Rekha Vora
Rekha Vora @rekhavora

ભાત (ચોખા) ના પકોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 નાની વાટકીબાફેલા ભાત
  2. 2 નાની વાટકીચણા નો લોટ
  3. 1 નાની વાટકીઆખા ધાણા
  4. 1 નાની ચમચીમરી પાવડર
  5. 1 નાની ચમચીહળદર
  6. 1 નાની ચમચીમરચું
  7. 1 ચમચીધાણા જીરું
  8. ૧/૨ નાની ચમચીહીંગ
  9. 1 નાની ચમચીજીરૂ
  10. 1 નાની ચમચીઅજમો
  11. 1લીલું મરચું સમારેલું
  12. 1 ચમચીઆદુ ખમણેલું
  13. 3 ચમચીદહી
  14. ચપટીસોડા
  15. તેલ
  16. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    બાઉલ મા લોટ લઈ તેમાં ભાત અને ઉપર મુજબ ના મસાલા,સોડા અને દહી નાખી હલાવી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરી લ્યો.

  2. 2

    કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પકોડા તળવા માટે પાડો બંને બાજુ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો.

  3. 3
  4. 4

    તૈયાર ભાત ના પકોડા.આ પકોડા સાથે તળેલા મરચા ચટણી અને ડુંગળી સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes