હાંડવો(Handvo recipe in gujrati)

Avani Suba @avani_suba
હાંડવો મે પહેલી વાર બનાવ્યો. નોનસ્ટિક પેન મા ચોટ્યા વગર સહેલાઈથી બની જાય છે.
હાંડવો(Handvo recipe in gujrati)
હાંડવો મે પહેલી વાર બનાવ્યો. નોનસ્ટિક પેન મા ચોટ્યા વગર સહેલાઈથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળા ના ખીરા મા મીઠું, બધા મસાલા, દુધી, ગાજર નુ છીણ નાખી મિક્સ કરી દો.ખાવાનો સોડા ઉપર ગરમ પાણી નાખી મિક્સ કરી દો.
- 2
હવે લોયા મા તેલ ગરમ થાય એટલે તેમા લીમડો, રાય, જીરુ, તલ નો વઘાર કરી ઢોકળા નુ ખીરુ નાખી દો.
- 3
ધીમે ધીમે ચમચા થી પાથરી દો હવે ૭ મિનિટ સુધી ધીમે તાપે ઢાંકી દો.
- 4
હવે તવીથા થી પલટાવી દો અને ૫ મિનિટ સુધી ઢાંકી ચડવા દો. બદામી રંગનો થાય એટલે ચડી ગયો.
- 5
રેડી છે ગરમાગરમ હાંડવો રેડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16990133





ટિપ્પણીઓ