ક્રિસ્પી મસાલા ચણા દાળ

હેલ્ધી અને સ્વાદિષ્ટ આ નાસ્તો બાળકો,તથા મોટા ને પણ ખુબ ભાવે છે.
ક્રિસ્પી મસાલા ચણા દાળ
હેલ્ધી અને સ્વાદિષ્ટ આ નાસ્તો બાળકો,તથા મોટા ને પણ ખુબ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ધોઈ 5 થી 6 કલાક પલાળી રાખો પછી ચારણી માં નાખી સાવ કોરી કરી લો.
- 2
ત્યાર બાદ કોટન નાં કપડાં માં લૂછી કોરી કરી લો.પછી એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકોતેલ એકદમ થાય પછી થોડી દાળ ને ઉમેરો.મીડિયમ ગેસ ની ફ્લેમ પર તળવાની છે.એકદમ ઉભરા સાથે દાળ ઉપર આવશે પછી તેને જારા થી ઉપર નીચે કરી હલાવતા રહેવું.તેને કડક થાય ત્યાં સુધી તળો.
- 3
આમ બધી દાળ તળી ને કાઢી લો ને પછી ઠરે એટલે એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો.
- 4
જ્યારે મન થાય ત્યારે તેમાં ચાટ મસાલો,મીઠુ,લાલ મરચું, જીણા સમારી ને કાંદા અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી ખાવાના ના ઉપયોગ માં લો.તમે કોથમીર,અને તમને સ્વાદ માં ગમે તે મસાલા છાંટી ને ખાય શકો છો.
- 5
આ દાળ નાસ્તા માટે બેસ્ટ છે.અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મસાલા ચણા (Fangavela Masala Chana Recipe In Gujarati)
#LB કઠોળ ને ફણગાવવાથી એનામાં પોષક તત્વ બે ગણું વધી જાય છે બાળકો ને નાસ્તા માટે અને મોટા માટે પણ આ ચણા ખુબ જ હેલ્ધી છે Varsha Dave -
ક્રિસ્પી પાસ્તા (Crispy Pasta Recipe In Gujarati)
#DIWALI2021Post 3 દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Varsha Dave -
મિક્સ દાળ નાં પુડલા(mix Dal pudla recipe in Gujarati)
#પુડલાઆ પુડલા બાળકો તથા મોટા ને ખુબ જ ભાવે અને પૌષ્ટિક પણ ખરાં..અને ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
ચીઝી ક્રિસ્પી પાસ્તા (Cheesy Crispy Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જPost1# Diwali special દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Varsha Dave -
ફ્રેન્ચ ફ્રાયઝ (French Fries Recipe in Gujarati)
#Eb#week6 આ વાનગી નાના મોટા સહુ ની પ્રિય છે.ઝટપટ બની જાય છે અને બાળકો ને તો બહુ ભાવે છે.ફરાળ માં પણ ખાઈ શકાય છે. Varsha Dave -
પ્રોટીન દાળ સુપ (Protin Dal Soup Recipe In Gujarati)
#AM1આ સુપ માંથી ખુબ પ્રોટીન મળે છે અને ખૂબ હેલ્ધી છે ને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જઆ ચટપટી ચણા ની દાળ નાની મોટી ભૂખ હોય ત્યારે ખાવા ની ખુબ જ મઝા આવે છે.અને બાળકો ને તમે લંચ બોક્સ માં પણ આપી શકો છો અને પિકનિક માં પણ લઇ જવાય છે. Arpita Shah -
શીંગ ભજીયા
#મનગમતીશીંગ બધા ને ભાવે છે એટલે શીંગ નો ઉપયોગ કરી ને મે શીંગ ભજીયા બનાવ્યા છે. જે નાના મોટા બધા ને ભાવે છે. નાસ્તામાં અને બહાર ફરવા જવાનું હોય તો શીંગ ભજીયા બેસ્ટ નાસ્તો છે.lina vasant
-
-
-
ક્રિસ્પી ચીઝી પાસ્તા (Crispy Cheesy Pasta Recipe In Gujarati)
આ પાસ્તા નો નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Nita Dave -
ફીંગર ચીપ્સ #ટિફિન
#ટિફિન બાળકો ને લંન્ચ બોક્સ મા મૂકી શકાય છે. મોટા વ્યક્તિ ને પણ ભાવે છે તો ટિફિન મા પણ આપી શકાય છે. બનાવવા માટે પણ ઓછા સમયમાં તથા ઓછી સામગ્રી થી બનીજાય છે.lina vasant
-
ચણા દાળ નમકીન
#RB17#Week17#FSDચણાદાળ વિટામિન બી કોમ્પ્લેક્સ થી ભરપૂર હોય છે. આપડા શરીર ની મેટાબોલિઝમ ને ઇમ્યુનીટી વધારવા માટે ખવાય છે. હાર્ટ માટે પણ ચણા દાળ સારી ગણાય છે. ચણા દાળ ઘણા સ્વરૂપ માં આપણે ખાતા હોયે છીએ. મેં અહીં બનાવી ચણા દાળ નમકીન જે ભેળ, ચાટ કે રગડા પેટીસ એમ બીજી ઘણી આવી ચટપટી વાનગીઓ માં વપરાતી હોય છે. બહાર ની દાળ કરતા ઘરની દાળ બનાવી ને ખાવા થી એનો સ્વાદ જ જુદો આવે છે. મેં આ ડીશ મારા બંને દીકરાઓ ને ડેડિકેટે કરી છે જેને આ ખુબ ભાવે છે. Bansi Thaker -
#જોડી છોલે ચણા પુરી
#જોડીચણા આપણા માટે હેલ્થી છે, બાળકો થી લઈને મોટા લોકો ના પ્રિય ચણા હોય છે, આને બાફીને પણ બાળકો ને નાસ્તામાં આપી શકાય છે. Foram Bhojak -
-
ચણાની દાળ(chana ni dal recipe in gujarati)
આ નમકીન ખૂબ જ પૌષ્ટિક સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
ક્રિસ્પી ચણા
#પાર્ટી#કીટી પાર્ટી હોય ત્યારે યજમાને એવા વ્યંજન તૈયાર કરવા જોઈએ જેમાં રસોડા માં વધુ વ્યસ્ત રહેવું પડે નહિ અને કીટી માં આનંદ માણી શકાય. ક્રિસ્પી ચણા એવુ વ્યંજન છે જે આપણે પહેલે થી તૈયાર કરી શકાય. Dipika Bhalla -
#મસાલા#પુરી#ટિફિન#સ્ટાર રેસિપી
આ મસાલા પુરી ઘઉં ના લોટ અને સોજી માંથી સાથે બધા બેઝિક મસાલા ઉમેરી ને બનાવી છે આ બાળકો ને ટિફિન માં આપવા માટે ચોમાસા દરમિયાન જ્યારે બધા નાસ્તા માં હવાલાગે છે ત્યારે આ નાસ્તો ખૂબ ઉપયોગ માં આવે છે ઘઉં માંથી બનાવેલ હોવાથી અને ઘર નો નાસ્તો હોવાથી શુદ્ધ અને સાત્વિક તથા ઘરનાજ મસાલાઓ નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે મોટાઓ અને બાળકો અને ઘરે આવેલ મહેમાનો ને પણ ભાવે એવો ક્રિસ્પી નાસ્તો એટલે મસાલા પુરી... Naina Bhojak -
લસણ દાળ(lasooni dal)
#સુપરસેફ4#વીક4આજે મેં આ વાનગી ખુબ જ ઓછા સામગ્રી થી બનાવી છે. આ ખુબ જ ટેસ્ટી વાનગી છે. રોજિંદા વપરાશ માં અડદ ની દાળ ઓછી વપરાય છે તો આજે મેં એનો જ વધુ ઉપયોગ કર્યો છે. મારા દીકરા અને હસબન્ડ ને આ વાનગી ખુબ જ ભાવે છે. Nirali F Patel -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel -
ક્રિસ્પી વોલનટ મસાલા વડા (Crispy Walnut Masala Vada Recipe In Gujarati)
#walnuttwists#cookpadgujarati#cookpadindiaમેં અહીં અખરોટ ને કંઈક નવો ટ્વિસ્ટ આપ્યો છે. અખરોટ માંથી વધુ સ્વીટ્સ, કેક્સ, કૂકીસ આ બધી વાનગીઓ બનતી હોય છે પણ મેં અહીંયા કંઈક અખરોટ માંથી યુનિક અને નવી ડીશ બનાવી છે. આ વાનગી માં બઘી એકદમ હેલ્ધી વસ્તુ એડ કરી છે. આ ડીશ નાનાં થી મોટા બધા ને ભાવે એવી છે. અખરોટ માં વિટામિનસ અને પ્રોટીન ભરપૂર હોય છે અને આ ડીશ માં દાળ નો પણ યુઝ કરીયો છે એમાં પણ બહુજ વિટામિન હોય છે. તો તમે પણ આ ડીશ જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
ચીઝ મૈસુરી ઢોસા (cheese mysore dosa recipe in gujarati)
#સાઉથઆ એવી વાનગી છે બધાને ભાવે અને સરળ રીતે બની પણ જાય છે નાના બાળકો થી માંડી ને મોટા ને ભાવે એવી આ વાનગી છે Vandana Dhiren Solanki -
ચટપટી ચણા દાળ
#RB7જ્યારે જમવાના વચ્ચે ના સમય માં.ભૂખ લાગે ત્યારે અમુક.પ્રકાર ની વસ્તુ ખાવાની મજા આવે છે. તો આ હળવી ચણા ની દાળ નો નાસ્તો તમને ખૂબ ભાવશે Mudra Smeet Mankad -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#FAM દૂધી નું નામ સાંભળતા જ નાના બાળકો હોઈ કે મોટા બધા ના મોઢા બગડે છે.. દૂધી નું શાક ભાવતું નથી અને દૂધી ખાતા ન હોઈ એવા લોકો માટે આ શાક.. અમારા ફેમિલી માં બધા ને આ શાક ખૂબ જ ભાવે છે.. જરૂર થી બનાવજો આ શાક Aanal Avashiya Chhaya -
ચણા સલાડ(Chana Salad Recipe in Gujarati)
#GA4#Week5#Post5આ સલાડ ખુબ જ હેલ્થી છે,અને વજન ઉતારવા મટે પણ ઉતમ છે ... Velisha Dalwadi -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#AM1ભારતીય વ્યંજન મા દરરોજ ના ખાવાના મા દરેક ના ઘરે ફિક્સ ડીશ હોઈ છે જેમાં દાળ, ભાત, રોટલીને શાક બનાવીએ છે પણ આજે મે તડકા દાળ બનાવી છે, જેમાં બે દાળ ને મિક્સ કરી ને બનાવી છે, જેમાં મે તુવેર દાળ અને છોડાવાડી દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે જે મારા પતિ ને ખુબ જ ભાવે છે આ દાળ અમારા ઘરમાં ખુબ જ બને છે જે મને મારી મોમ એ બનાવતા શીખવાડી હતી તમે પણ આ બનવાનો ટ્રાય કરજો ખુબ ભાવશે નાના છોકરાઓ થી માડી મોટા ને ખુબ ભાવશે. Jaina Shah -
મસાલા રતાળું (Masala Ratadu Recipe In Gujarati)
શ્રીનાથજી માં તળેલું રતાળું ખુબ મળે છે અને એવુજ રતાળું ઘરે પણ ખુબ સરસ બને છે અને એ પણ ખુબ સરળ રીતે.. Daxita Shah -
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
ચણા ની દાળ ની પુરણ પોળી
#SJR#RB18 આપણે તુવેર દાળ ની પુરણ પોળી બનાવીએ છીએ પણ ચણા દાળ ની પુરણ પોળી પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
More Recipes
ટિપ્પણીઓ