#cookpadindia#cookpadgujarati
બટેટા અને સાબુદાણા તૈયાર કરી લ્યો.બાઉલ માં બટેટા ને મેસ કરી લ્યો.હવે તેમાં સાબુદાણા અને ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી લ્યો.
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.અને વડા વાળી લ્યો.તેલ ગરમ થાય એટલે વડા સોનેરી તળી લ્યો.
વડા તળાઈ તૈયાર છે.સોસ અને લીલી ચટણી સાથે સરસ લાગે છે.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ