રાંધવાની સૂચનાઓ
- 1
ટિંડોરા, ડુંગળી,મરચા તૈયાર કરી લ્યો.કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે હીંગ નાખી ડુંગળી,મરચા, ટિંડોરા વધારો.
- 2
હવે તેમાં હળદર, અને મીઠું નાખી હલાવી લ્યો.સેજ થાય એટલે તેમાં ધાણા જીરું નાખી હલાવી થોડી વાર રહેવા દઈ ગેસ બંધ કરી દયો.
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ડુંગળી, ટિંડોર,લીલા મરચા નો સ્મભરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17309323












ટિપ્પણીઓ