કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#homemadeIcy spicy mango popsicle
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#homemadeIcy spicy mango popsicle રેસીપી મુખ્ય ફોટો

#homemadeIcy spicy mango popsicle

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

આ કાચી કેરી ની કેન્ડી મેં મારાં ઇનોવેશન થી બનાવી છે.

આ કાચી કેરી ની કેન્ડી મેં મારાં ઇનોવેશન થી બનાવી છે.

વધુ વાંચો

#homemadeIcy spicy mango popsicle

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

આ કાચી કેરી ની કેન્ડી મેં મારાં ઇનોવેશન થી બનાવી છે.

આ કાચી કેરી ની કેન્ડી મેં મારાં ઇનોવેશન થી બનાવી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 થી 45 મિનિટ
2 વ્યક્તિ
  • 5 નંગકાચી કેરી
  • 1/2 ચમચીસંચળ પાવડર
  • 1 વાટકી ખાંડ
  • 8-10ફુદીના ના પાન
  • 2 લીલા મરચા ની પેસ્ટ
  • ચપટીગ્રીન ફૂડ કલર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 થી 45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ કાઢી તેને પાણીમાં 5 થી 10 મિનિટ બાફી લો.

    #homemadeIcy spicy mango popsicle રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કેરી બફાઈ ગયા પછી તેમાંથી વધારાનું પાણી બહાર કાઢી જરૂર મુજબ પાણી રાખી અંદર ખાંડ ઉમેરી દો.

    #homemadeIcy spicy mango popsicle રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મિશ્રણને થોડું ઠંડુ કર્યા પછી તેમાં ફુદીનાના પાન સંચળ પાવડર અને મરચાની પેસ્ટ ઉમેરી તેને બ્લેન્ડર વડે અથવા તો મિક્સરમાં ક્રશ કરી લો.

  4. 4

    હવે તૈયાર થયેલ મિશ્રણને બરાબર ગાળી લો.

  5. 5

    જો જરૂર પડે તોં વધારે પાણી નાખી શકો છો.

  6. 6

    હવે ચપટી ગ્રીન ફૂડ કલર ઉમેરી મિશ્રણ ને બરાબર હલાવી લો.

    #homemadeIcy spicy mango popsicle રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેને કેન્ડી મોડમાં બરાબર ભરી દો. અને 10 થી 15 કલાક માટે ફ્રીઝરમાં જામવા માટે મૂકી દો.

    #homemadeIcy spicy mango popsicle રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    10 થી 15 કલાક બાદ તેને બહાર કાઢી રૂમ ટેમ્પરેચરમાં પાંચથી સાત મિનિટ રાખીતેના પર ચાટ મસાલો અથવા લાલ મરચું છાંટી તેની મજા માણો.

    #homemadeIcy spicy mango popsicle રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર April 15, 2025 09:08
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો પોપસિકલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મીઠી બુદી
  2. વણેલા ગાઠિયા
  3. મેંગો મસ્તાની
  4. ડુગળી ને કેપ્સીકમ નુ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/24654457
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close