રાંધવાની સૂચનાઓ
- 1
ચાસણી માટે, ખાંડ ને પાણી ને ભેળવી ને ઉકાળો. ૧.૫ તાર ની થાય એટલે તેમાં કેસર ને એલચી ઉમેરી ને 2 તાર ની ચાસણી બનાવો
- 2
મોહનથાળ માટે, એક મોટા વાસણ માં બેસન માં ઘી ને દૂધ ને ભેળવી લો. પછી તે લોટ ને ચાળી લો. એક કઢાઈ માં ૧ કપ ઘી ગરમ કરી તેમાં ચાળેલો બેસન ઉમેરી ને શેકો. સતત હલાવી ને ગુલાબી રંગ નો શેકી લો. પછી તેમાં ચાસણી ઉમેરી ને ૫ મિનિટ હલાવી ને ભેળવી લો. ઘી ચોપડેલી થાળી માં ઠારો. ઉપર બદામ ને પિસ્તા ભભરાવો. ઠંડુ થાય પછી તેના ટુકડા કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156292




ટિપ્પણીઓ