સેન્ડવિચ ઢોકળા

ખમણ અને ઢોકળા પછી, હું એક અલગ ગુજરાતી નાસ્તો-સેન્ડવિચ ઢોકળા રજૂ કરું છું, જે કોઈપણ કુટુંબ પ્રસંગ માટે તાત્કાલિક ફરસાણ છે. આશા છે કે તમે તેને બનાવવા ગમશે :)
સેન્ડવિચ ઢોકળા
ખમણ અને ઢોકળા પછી, હું એક અલગ ગુજરાતી નાસ્તો-સેન્ડવિચ ઢોકળા રજૂ કરું છું, જે કોઈપણ કુટુંબ પ્રસંગ માટે તાત્કાલિક ફરસાણ છે. આશા છે કે તમે તેને બનાવવા ગમશે :)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ચણાં ની દાળ ને ધોઈ ને ૨-૩ કલાક પલાળી દો. પછી તેનું ખીરું વાટી લો (ઈડલી/ઢોકળા જેવું). સ્વાદાનુસાર મીઠું ઉમેરો. (ચોખા ને ચણા ની દાળ ને બદલે રવો પણ વાપરી શકો છો)
- 2
ઈડલી ના કૂકર માં થોડું પાણી ગરમ મુકો. તેલ ચોપડેલી થાળી માં ખીરું રેડો.તેની ઉપર પાતળું પદ લીલી ચટણી પાથરો. તેની પર ફરી ખીરું રેડો. થાળી ને સ્ટીમર માં મૂકી ડો.
- 3
૨૦-૨૫ મિનિટ માટે સ્ટીમ થવા દો.પછી થાળી કાઢી ને સળી નાખી ને ચકાસી લેવા. પછી તેના ટુકડા કરી લો.
- 4
વઘાર માટે-તેલ ગરમ મૂકી તેમાં રાઈ ને તલ તતડે એટલે હિંગ ને લીલા મરચા ઉમેરી ને સેન્ડવિચ ઢોકળા પર રેડો. કોથમીર ભભરાવી ને સજાવો.
- 5
તૈયાર છે ગરમ સેન્ડવિચ ઢોકળા. (ગળપણ લાવવું હોઈ તો થોડી ખાંડ ની ચટણી ઉમેરી શોકો છો
Made this recipe? Share a Cooksnap!
Let Arpan Shobhana Naayak know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ