પંજાબી છોલે (લસણ કાંદા વગર)
આ વાનગી મોઢા માં પાણી લાવી દે છે. તેમાં ભરપૂર માત્રા માં વિટામિન, પ્રોટીન ને બીજા તત્વો હોઈ છે. છોકરા ઓ માટે ઉત્તમ વાનગી છે
પંજાબી છોલે (લસણ કાંદા વગર)
આ વાનગી મોઢા માં પાણી લાવી દે છે. તેમાં ભરપૂર માત્રા માં વિટામિન, પ્રોટીન ને બીજા તત્વો હોઈ છે. છોકરા ઓ માટે ઉત્તમ વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને પલાળી ને નિતારી ને કૂકર માં બાફવા મુકો. ૫-૬ સીટી વગાડી ને બાફી લો. ઠંડુ થઈ પછી ખોલી ને જોવું. નરમ ના થાય હોઈ તો બીજી ૨-૩ સીટી વગાડી ને બાફી લેવા
- 2
ગેસ બન્ધ કરી ને કૂકર ખોલી દો
- 3
તેલ ગરમ મૂકી તેમાં વાટેલા મસાલા, સૂકા દાડમ નો ભુકો, ધાણા જીરું, લાલ મરચું, હળદર ને મીઠું ઉમેરો
- 4
બધા મસાલા હલાવી ને સાંતળી લો.
- 5
તેમાં સમારેલા ટમેટા ઉમેરી ને નસલા સાથે સાંતળી લો.
- 6
ઢાંકણું ઢાંકી ને ટમેટા ને રાંધી લો
- 7
તેલ છૂટું પડે તેવું રાંધો
- 8
બધું બરાબર હલાવી ને ભેળવી લેવું. ગ્રેવી તૈયાર થઈ જશે. તેમાં બાફેલા ચણા ઉમેરો.
- 9
ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધી લેવું
- 10
ગેસ બન્ધ કરી લો
- 11
છોલે ને બીજા વાસણ માં કાઢી લેવા. તેને પુરી, પરાઠા કે ભટુરા સાથે ગરમાગરમ પીરસો
- 12
નોંધ- મસાલા ને સ્વાદાનુસાર ઓછા - વધતા કરાઈ
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ