ખોયા બર્ફી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

આ વાનગી બનાવા માટે ઘી નું કીટુ વપરાય છે.

ખોયા બર્ફી

આ વાનગી બનાવા માટે ઘી નું કીટુ વપરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ જણ માટે
  1. ૧ વાડકોઘી નું કીટુ
  2. ૧ વાડકોગોળ
  3. ૧ વાડકોઘઉં નો લોટ
  4. ૧/૨ વાડકોદૂધ
  5. ૧ ચમચોઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ઘી ગરમ મૂકી તેમાં ઘઉં ના લોટ ને સોનેરી રંગ નો શેકી લો.

  2. 2

    બીજા વાસણ માં દૂધ માં ગોળ ઉમેરી ને ઉકાળી લો જેથી ગોળ ઓગળી જાય

  3. 3

    હવે આ મિશ્રણ ને શેકેલા ઘઉં ના લોટ માં ઉમેરો ને સતત હલાવો

  4. 4

    એક થાળી ને ઘી ચોપડી દો. ઘઉં ના લોટ ના મિશ્રણ ને આ થાળી માં ઠારી દો ને કાપા પડી ને ટુકડા કરી લો. તૈયાર છે ખોયા બર્ફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes