મેગી-મસાલા પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નાં લોટ માં મીઠું અને મોણ નાખી પરોઠા નો લોટ બાંધવો.
- 2
હવે તેમાં થી એક નાનો લુવો લઇ પરાઠુ વણવું.
- 3
તેની ઉપર મેગી મસાલો ભભરાવો. તેં સાઈઝ નું જ બીજું પરાઠુ વણી લઇ તેનાં પર મુકી તેની કિનારી ઓ દબાવી દેવી. ફરી તેને પાછું વણી લેવું.
- 4
હવે તવા પર મીડીયમ તાપે ઘી થી શેકી લેવા.
- 5
આ પરાઠા ને મસાલા દહીં સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7509838









ટિપ્પણીઓ (2)