પાન ચાટ
આ એક અનોખું ચાટ છે જે નાગરવેલ ના પાન માં થી બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાન ને ધોઈને તૈયાર કરી લો.
- 2
બેસન માં મીઠું,હિંગ ને લાલ મરચું ઉમેરીને ભજીયા જેવું ખીરું બનાવો.
- 3
એક પાન લઈને બેસન ના ઘોલ માં ડુબાડી દો. ગરમ તેલ માં નાખો.
- 4
બંને બાજુ સરસ તળાય જાય એટલે કાઢી લો.બધા પાન આવીજ રીતે તળી લો.
- 5
એક પ્લેટ માં પાન ના ભજીયા ના ટુકડા કરો.
- 6
આની ઉપર ફેંટેલું દહીં બે ચમચી ઉમેરો.
- 7
પછી લિલી ચટણી અને ખજૂર આમલી ની ચટણી ઉમેરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7837368








ટિપ્પણીઓ (4)