Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8468380

એક મગ લો આમાં બધા ડ્રાય સામગ્રી મૂકો.હવે તેમાં દૂધ અને તેલ એમાં નાખો અને મિક્સ કરો. માઇક્રોવેવ માટે એક મિનિટ અથવા બે મિનિટ માટે સેટ કરો.તમારી પસંદના આઇસક્રીમ સાથે આ બ્રાઉનીને એન્જોય કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ