લીલવા ભાત

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

આ ભાત લીલી તુવેર /લીલવા ઉમેરીને બનાવ્યા છે. જે જલ્દી બની પણ જાય છે.

લીલવા ભાત

આ ભાત લીલી તુવેર /લીલવા ઉમેરીને બનાવ્યા છે. જે જલ્દી બની પણ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪વ્યકિત
  1. ૧ કપ ચોખા(બાસમતી અથવા કોઈ પણ પ્રકારના)
  2. ૧/૨ કપ લીલવાના દાણા(લીલી તુવેર)
  3. ૨ ટી-સ્પૂન મરચાની પેસ્ટ
  4. ૧ ટી-સ્પૂન આદુની પેસ્ટ
  5. ૧ ટી-સ્પૂન લસણની પેસ્ટ
  6. ૨ નંગ લવીંગ
  7. ૧ નંગ તમાલપત્ર
  8. ૨ નંગ આખા લાલ મરચા
  9. ૭-૮ મીઠા લીમડાના પાન
  10. ૧ ટી -સ્પૂન જીરુ
  11. ૧ તજનો ટુકડો
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  14. ૧ મોટો ચમચો તેલ
  15. ૨ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાનેપાણીથી ધોઈ લો અથવા અડધો કલાક પલાળી લો.એક કૂકરમાં તેલ ગરમ કરી જીરું, તમાલપત્ર, તજ, લવીંગ, આખા લાલ મરચાનો, લીમડાનાં પાન સાતંળો.

  2. 2

    ત્યારબાદ તેમાં લસણની, આદુની, લીલા મરચાની પેસ્ટ નાખી ને સાતંળો. પછી લીલવા, ધોયલા ચોખા, મીઠું, ગરમ મસાલો મીકસ કરી ૨ કપ પાણી ઉમેરી બરાબર મીકસ કરી કૂકરનું ઢાંકણ બંદ કરી ૩-૪ સીટી વાગે પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    તૈયાર છે લીલવા ભાત ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes