ઓટ્સ રાઈસ ફ્રીટર્સ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ચોખા
પકોડા, ભજીયા એ આપણા સૌ ના માનીતા છે જ. વળી, ભાત ના ભજીયા આપડા માટે નવા નથી પરંતુ તેમાં થોડી સ્વાસ્થ્યપ્રદ સામગ્રી ઉમેરી તેને સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ બનાવ્યા છે.

ઓટ્સ રાઈસ ફ્રીટર્સ

#ચોખા
પકોડા, ભજીયા એ આપણા સૌ ના માનીતા છે જ. વળી, ભાત ના ભજીયા આપડા માટે નવા નથી પરંતુ તેમાં થોડી સ્વાસ્થ્યપ્રદ સામગ્રી ઉમેરી તેને સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપરાંધેલા ભાત
  2. 1/4 કપઓટ્સ
  3. 1/2 કપઝીણી સુધારેલી મેથી
  4. 1/2 કપબેસન
  5. 1/4 કપચોખા નો લોટ
  6. 1ચમચો મરચું
  7. 1/4 ચમચીહિંગ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તળવા માટે તેલ
  10. છાંટવા માટે ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઓટ્સ ને પાણી માં થોડી વાર પલાળી રાખો.

  2. 2

    હવે બધી સામગ્રી મિક્સ કરી ભજીયા જેવું ખીરું તૈયાર કરો

  3. 3

    તળવા માટે તેલ ગરમ કરો, આ ગરમ તેલ માંથી એક ચમચો તેલ ખીરા માં નાખી સરખું મિક્સ કરી ભજીયા ઉતારવા. મધ્યમ તાપ પર તળવા.

  4. 4

    તલાય જાય એટલે ચાટ મસાલો છાંટવો અને ગરમ ગરમ ચટણી,સોસ સાથે પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes