રાંધવાની સૂચનાઓ
- 1
માખણ ને ગરમ કરો, પછી ડુંગળી નાખો. જ્યારે ડુંગળી ગુલાબી થાય પછી શાકભાજી નાખી પાણી નાખી ઉકાળો.
- 2
શાકભાજી નરમ થઈ જાય ત્યારે ગૅસ બન્દ કરી દો અને ઠંડુ થયા પછી તેને મિક્સર માં પિસી લો અને છાણી લો.
- 3
હવે સૂપ ને ગરમ કરવા મુકો, (જરૂરત હોય તો થોડું પાણી નાખો) જ્યારે ઉકળો આવે ત્યારે કોર્નફ્લોર પેસ્ટ નાખી 2 મિનિટ ઉકાળો
- 4
નમક,ખાંડ,ઇલાઈચી પાવડર, જાયફળ પાવડર, કાળી મરી પાવડર નાખી મિક્સ કરો, કાજુ નો ભૂકો નાખી ગેસ બન્દ કરી દો.
- 5
ગરમ ગરમ સૂપ ને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર ફ્રેશ ક્રીમ અને થોડા કાજુ ના ભુકા થી ગાર્નિશીંગ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9193115




ટિપ્પણીઓ