#૩૦મિનિટ પોટેટો બ્રેડ રોલ્સ

આ બ્રેડ રોલ્સ સ્ટાર્ટર તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ બ્રેડ રોલ્સ કુરકુરા તેમજ ઝડપ થી ઘરમાં મળી રહેતા ઘટકો માથી જ બની જાય છે.
#૩૦મિનિટ પોટેટો બ્રેડ રોલ્સ
આ બ્રેડ રોલ્સ સ્ટાર્ટર તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ બ્રેડ રોલ્સ કુરકુરા તેમજ ઝડપ થી ઘરમાં મળી રહેતા ઘટકો માથી જ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની કિનારીઓ કાપી લો.ત્યાર બાદ બાફેલા બટેટા ને મસળી માવો બનાવી લો.
- 2
બટેટા ના માવા માં કોથમીર,મરચા,કાંદા,આમચૂર પાઉડર,શેકેલું જીરું નાખો.
- 3
Have તેમાં ધાણા પાઉડર,લાલ મરચું પાઉડર અને અજમો ઉમેરો.
- 4
હવે સ્વાદ પ્રમાણે મીઠું,લીંબુ નો રસ નાખો.બધું બરાબર મિક્સ કરી રોલ્સ નું મિશ્રણ તૈયાર કરો.
- 5
એક બાઉલ મા સ્વચ્છ પાણી લેવું.એક બ્રેડ ની સ્લાઈસ ને જરાક પાણી માં ડુબાડી તરત જ કાઢી લેવી.તે જ રીતે બીજી બાજુ પણ જરાક ભીની થાય તેટલી જ ડુબાડી કાઢી લેવી.હથેળી માં રાખી બીજા હાથે ધીમેથી દબાવી બને તેટલું પાણી નીચોવી કાઢી નાખવું.
- 6
Have મિશ્રણ માથી થોડો માવો લઇ લંબગોળ આકાર બનાવી પાણી નીચોવી કાઢેલા બ્રેડ ની વચ્ચે મૂકવી.બ્રેડ ના બંને હાથે હળવે થી દબાણ આપી રોલ્સ બનાવવા.બરાબર બધી બાજુથી બંધ કરવા જેથી તળતી વખતે ખુલી ના જાય.
- 7
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું.આંચ મધ્યમ રાખવી.તેલ ગરમ થાય એટલે ૨_૩ રોલ્સ તેલ માં સોનેરી બ્રાઉન રંગ ના તળી લેવા.તળેલા રોલ્સ ટિસ્યુ પેપર પર મૂકવા જેથીવધારા નું તેલ સોસાઈ જાય.
- 8
પોટેટો બ્રેડ રોલ્સ ને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે પીરસવા.તો તૈયાર છે ગરમ ગરમ, કુર કુરા બ્રેડ રોલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
બ્રેડ શુશી રોલ્સ
આ રોલ્સ બ્રેડ માંથી બનાવેલા છે જે ટેસ્ટી છે અને જલ્દીથી બની પણ જાય છે. Harsha Israni -
-
આલુ પોહા કટલેટ્સ
#આલુઆલુ અને પોહાં માંથી બનેલ આ કટલેતા સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. Jagruti Jhobalia -
પાવભાજી અપે
#ટિફિનટિફિન અને લંચ બોક્સ માટે પરફેક્ટ વાનગી છે.કારણ કે ખૂબ ઓછા સમય માં ,ઘરમાં મળી આવતા ઘટકો થી અને સ્વાદિષ્ટ બધાને ભાવે તેવી વાનગી છે. Jagruti Jhobalia -
-
રાઈસ કોર્ન કટલેટ્સ
#૩૦ મિનિટઆ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બહુ ઝડપ થીબાની જતી આ વાનગી વધેલા રાંધેલા ભાત માથી બને છે. Jagruti Jhobalia -
ફણગાવેલા કઠોળ ના રોલ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-1આ વાનગી માં સ્વાસ્થ્યવર્ધક ફણગાવેલા કઠોળ અને બહુ ઓછાં મસાલા વાપરી ને આ સ્વાદિષ્ટ રોલ્સ બનાવ્યા છે. Jagruti Jhobalia -
રગડા પેટીસ
#જોડીઆ ચાટ ની વાનગી દરેક નાના મોટા દરેક ને ભાવે તેવી છે ખટમીઠાં સ્વાદ વાળી, સામાન્ય દરેક ના ઘર માં મળી રહે તેવા ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
સ્મોકડ પનીર ટિક્કા સેન્ડવીચ(smoked paneer tikka sandwich recipe in Gujarati)
#માઇઇબુકસેન્ડવીચ એક એવી વાનગી છે કે જે ઘર માં બધા જ સભ્ય ને ભાવે છે. આપણે સિમ્પલ વેજિટેબલ સેન્ડવીચ તો બનાવતા જ હોઈએ પણ આ સેન્ડવીચ બનાવાનું કારણ કઈક અલગ પ્રકાર ની સેન્ડવીચ ખાવાની ઈચ્છા હતી એટલે પહેલી વાર બનાવી અને બધા ને જ પરિવાર માં ખુબ ભાવી. આપ સહુ પણ બનાવાનો પ્રયત્ન કરજો.ખુબ જ ભાવશે.🙂🙏 Chandni Modi -
બ્રેડ ની ઉપમા (Bread Upma Recipe In Gujarati)
આ બ્રેડ ની ઉપમા બનાવવામાં બહુજ સહેલી છે અને જલ્દી બની જાય છે. Bina Samir Telivala -
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
બિસ્કીટ ભેળ
#પાર્ટીકિટ્ટી પાર્ટી માટે એકદમ પરફેક્ટ વાનગી છે.ઝટપટ બની જાય છે. ઘર માં મળી રહે તેવા ઘટકો થી બને છે, ઓછા સમય માં તેમજ નાના બાળકો પણ બનાવી શકે છે. Jagruti Jhobalia -
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
બ્રેડ રોલ્સ (Bread Rolls Recipe in Gujarati)
આજે મેં બ્રેડ ના રોલ બનાયા છે, જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેમાં વધારે વસ્તુઓની પણ જરૂર પડતી નથી આપણા ઘરે કોઇ મહેમાન આવે કે કોઈ પાર્ટી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય તેવો સરસ મજાનો ટેસ્ટી નાસ્તો છે#GA4#week21#RollsMona Acharya
-
બેક્ડ પાલક પનીર રાઈસ
#ડિનરઆ સિમ્પલ રાઈસ ની વાનગી છે જે સ્વાદિષ્ટ , ફ્લેવર્સ વાળી અને સુંદર લાગે છે.પાલક અને પનીર થી સ્વાસ્થ્યવર્ધક પણ છે. Jagruti Jhobalia -
રોસ્ટેડ પેપર વિથ હર્બ્સ બ્રેડ
#VirajNaikRecipes આ એક સ્ટાર્ટર ફટાફટ બની જાય અને ટેસ્ટ માં એકદમ લાજવાબ. Viraj Naik -
ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
શાહી બ્રેડ રોલ
શાહી બ્રેડ રોલ્સ બનાવવામાં સરળ છે અને તેનો સ્વાદ પણ સરસ છે. તમે તેને તમારા પરિવારના સભ્યો માટે રજાઓ અને સાપ્તાહિક રજાઓ પર બનાવી શકો છો. બ્રેડ રોલ્સ ઘરનો સૌથી વધુ પ્રાધાન્યક્ષમ નાસ્તો માનવામાં આવે છે, વરસાદી વાતાવરણમાં સાંજે આદુવાળી ચાની ચુસ્કી સાથે બ્રેડ રોલ્સ મળે તો મજા બમણી થઈ જાય છે. બ્રેડ રોલ એવી જ એક રેસિપી છે, જેને દરેક લોકો ખૂબ જ શોખથી ખાય છે,તો ચાલો આજે જ બ્રેડ રોલ બનાવીએ અને પરિવારના સભ્યોને ખુશ કરીએ.#RB19#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
કોન પોટેટો પેસ્તો
#સૂપ અને સ્ટાર્ટરઆ અેક ઈટાલીયન ડીશ છે, જેને પોટેટો અને ઈટાલીયન સોસ સાથે સર્વ કરવા મા આવે છે. જે ખૂબજ સરળ અને ઝડપથી બની જાય છે. પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે.Heena Kataria
-
શાહી બ્રેડરોલ મલાઈ
#flamequeens#ફ્યુઝનવીક આ મારી સ્વીટ ડીશ ઝડપ થી બની જાય છે.ઠંડી ડીશ ખૂબ સરસ લાગે છે. Bhavna Desai -
ડ્રેગન પોટેટો
#EB#Week12#dragonpotato#cookpadindia#cookpadgujaratચાઈનીઝ ફ્લેવર વાળા ડ્રેગન પોટેટો દક્ષિણ ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ ચા- કોફી સાથે ડ્રેગન પોટેટો ખાવાની મજા આવે છે. તેમ જ ડિનરમાં સ્ટાર્ટર તરીકે પણ આ વાનગી સર્વ કરી શકાય છે. Ranjan Kacha -
વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. Bhavna Desai -
બ્રેડ આલુ પરાઠા (Bread Aloo Paratha Recipe In Gujarati)
#LOસેન્ડવીચ બનાવતી વખતે આપડે જે બ્રેડ ની સાઈડ ની કોર્નર કાઢી નાખતા હોય છે તેમાં થી મે આ સ્ટફ પરાઠા બનાવિયા છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Chetna Shah -
ચીઝ સેવ ચાટ
આ વાનગી ખુબ જ ઝડપ થી બની જાય છે. અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો આ વાનગી જલ્દી બની જાય છે. નો ગેસ કુકીંગ રેસિપી છે. ચોક્કસ ટ્રાય કરજો. Disha Prashant Chavda -
ક્રિસ્પી બ્રેડ ચાટ
બ્રેડ માંથી તો આપણે કેટલી ટેસ્ટી વાનગીઓ બનાવતા જ હોઈએ છે. પછી એ બ્રેડ પકોડા હોય કે સેન્ડવીચ. પરંતુ જયારે બ્રેડ વધી હોય અને તેનું શું બનાવવું તે સમજ માં ના આવતું... એવું હોય કે શું બનાવવું ત્યારે આ ક્રિસ્પી બ્રેડ બનાવી બધા ને ખુશ કરી શકાય છે.ક્રિસ્પી બ્રેડ ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દી થી બની જાય છે.ક્રિસ્પી બ્રેડ સાંજ ના નાસ્તા માં કે ડીનર માં લઇ શકાય છે.તેમજ ક્રિસ્પી બ્રેડ જટપટ બનતી અને સુકી હોવાથી બાળકો ને ટીફીન માં પણ આપી શકાયmegha sachdev
-
#પાર્ટી મગ ની દાળ ના વડા
આ વાનગી એક સ્ટાર્ટર તરીકે પરફેક્ટ છે.તેમજ healthy, ચટપટી સૌ ને ભાવે તેવી છે. Jagruti Jhobalia -
ચણા મસાલા બિરયાની
આ બિરયાની ખાસ આ લોક ડાઉન માટે બનાવી છે, ઘરમાં મળી રહેતી સામગ્રી માંથીજ બની જાય, અને બીજી બિરયાની જેમ એમાં લેયર કરવા ના રહેતા નથી, બધું મિક્સ કરો એટલે બની જાય#લોકડાઉન Viraj Naik -
બ્રેડ પકોડા
#ઇબુક૧#૧૦# બ્રેડ પકોડા હેલ્ધી નાસ્તો છે બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
જેલી ડે ઝર્ટ પૂડિંગ
#પાર્ટીકોઈ પણ પાર્ટી ડે ઝાર્ટ વિના અધૂરી ગણાય.કિટ્ટી પાર્ટી માટે આ પુડિંગ પરફેક્ટ છે.ઝટપટ બની જાય છે. ફક્ત ૩_૪ ઘટકો થી બની જાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia
More Recipes
ટિપ્પણીઓ