કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#જોડી તુવેર ના ટોઠા અને બ્રેડ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#જોડી તુવેર ના ટોઠા અને બ્રેડ રેસીપી મુખ્ય ફોટો

#જોડી તુવેર ના ટોઠા અને બ્રેડ

Bharti Khatri
Bharti Khatri @cook_9216247

તુવેર ના ટોઠા મહેસાણા નુ સ્ટ્રીટફૂડ છે પણ હવે તે ઘણા શહેર મા મળે છે. ટોઠા સૂકી તુવેર ને ૩ થી ૪ કલાક પલાળી ને બાફી લઈ તેમા ટામેટા, લસણ, આદુ મરચા, ડુંગળી, લીલુ લસણ અને સુકા મસાલા મિક્સ કરીને બનાવવા મા આવે છે .તે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને ઝીણી સેવ સાથે પીરસવા મા આવે છે ટોઠા બાળકો ને ખુબ જ ભાવે છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિ
  • ૧ કપ સૂકી તુવેર
  • ૧ કપ ટમેટા ની પ્યોરી
  • ૧ કપ ઝીણી સમારેલી ડુંગળી
  • ૧ ચમચો આદુ લીલામરચા વાટેલા
  • ૧ ચમચો સૂકુ લસણ વાટેલુ
  • ૧ કપ લીલુ લસણ ઝીણુ સમારેલુ
  • ૧ ચમચો ઘી
  • ચપટીહીંગ
  • ૪ નંગ લવિંગ
  • ૧ નાનો ટુકડો તજ
  • ૭ થી ૮ મરી
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી જીરુ
  • ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ કપ કોથમીર ઝીણી સમારેલી
  • સ્વાદમુજબ મીંઠુ
  • ૧ પેકેટ બ્રેડ
  • ૧ બાઉલ માખણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૂકી તુવેર ને ૩ થી ૪ કલાક ગરમ પાણી મા પલાળી ને રાખવી.

  2. 2

    તુવેર પલળી જાય એટલે કુકર મા મીંઠુ અને પાણી ઉમેરી ને ૪ થી ૫ સીટી મારી બાફી લેવી.

  3. 3

    હવે કડાઈ મા ઘી ગરમ કરી તેમા જીરુ તટડાવી ચપટી હીંગ નાખવી.

  4. 4

    હવે તેમા આદુ, લીલામરચા વાટેલા અને લસણ વાટેલુ મિક્સ કરી એકાદ બે મિનિટ શેકાવા દઇ તેમા ઝીણી સમારેલી ડુંગળી મિક્સ કરી થોડી ગુલાબી રંગની થાય ત્યા સુધી શેકવી. હવે ઝીણુ સમારેલુ લીલુ લસણ મિક્સ કરી બરાબર શેકી લેવુ. હવે તેમા ટામેટા ની પ્યોરી મિક્સ કરી બરાબર શેકી લેવુ.

  5. 5

    હવે બધુ બરાબર શેકાય ને ઘી છૂટે એટલે તેમા લાલ મરચુ પાઉડર, હળદર, ગરમ મસાલો, ધાણાજીરુ પાઉડર, તજ -લવિંગ -મરી વાટીને અને મીંઠુ સ્વાદમુજબ મિક્સ કરી એકાદ બે મિનિટ શેકાવા દેવુ.

  6. 6

    હવે તેમા બાફેલી તુવેર મિક્સ કરી ધીમી આંચ પર ઉકળવા દેવુ તેથી તેમા ઘી છૂટી તરી આવી જાય.

  7. 7

    તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ મજેદાર તુવેર ના ટોઠા. તુવેર ટોઠા ને કોથમીર થી સજાવી માખણ થી શેકેલી બ્રેડ અને ઝીણી સેવ સાથે પીરસવુ અને ખાવા ની મજા માણવી.

  8. 8

    મે તેની સાથે સુખડી, કેરી નુ કચુમ્બર, જીરા રાઈસ અને મસાલા છાસ પીરસેલ છે આપ આપણી મન પસંદ વાનગી સાથે તુવેર ના ગરમા ગરમ સ્વાદિષ્ટ મજેદાર ટોઠા ની મજા માણો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bharti Khatri
Bharti Khatri @cook_9216247
પર July 06, 2019 10:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોઠા બ્રેડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોકોનટ કઢી-ઈડલી
  2. ધાનશાક- જીરા રાઈસ
  3. ચીઝ  herb  રાઈસ વિથ એક્ઝોટિક વેજ ઈન રેડ ચીલી સોસ
  4. સેવ-મમરા ચીઝી-મેક્સીન મસાલા
  5. રગડા - પેટીસ(જૈન રેસિપી)
  1. ભાવનગર નાં પ્રખ્યાત પાંઉ ગાંઠીયા. #જોડી
  2. બેસન ના પૂડા
  3. ચીઝ  herb  રાઈસ વિથ એક્ઝોટિક વેજ ઈન રેડ ચીલી સોસ
  4. દાલ ફ્રાય - જીરા રાઈસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/9509242
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close