Cookpad BangladeshCookpad Bangladesh
অতিথি
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Cookpad BangladeshCookpad Bangladesh
Hiral Panchal's header image
Hiral Panchal

Hiral Panchal

@cook_17466369
  • ব্লক
1 যাদের অনুসরণ করছি 12 অনুসরণকারীরা
প্রোফাইল এডিট করুন
  • Recipes (32)
  • Cooksnaps (0)
  • ધૂસકા

    સામગ્રી------ ૨૦૦ ગા્મ ચોખા • ૧૦૦ ગા્મ ચણા ની દાળ • ૫૦ ગા્મ અડદની દાળ • ૧ ચમચી જીરૂ • ૧/૨ ચમચી હળદર • ૧ ચમચી લાલ મરચું પાઉડર • ૮ થી ૧૦ નંગ લીલાં મરચાં • ૧ મોટો ટુકડો આદું • મીઠું સ્વાદાનુસાર • સોડા • ધાણા
    • દાબેલી

      ૬ નંગ દાબેલી બન • ૪ ચમચી દાબેલી મસાલો • ૧ ચમચી લાલ મરચું પાઉડર • લીંબુ ના ફૂલ • મીઠું સ્વાદાનુસાર • ૩ ચમચી દાડમના દાણા • ૩ ચમચી મસાલા સિંગ • ૨ ચમચી ધાણા • ૩ ચમચી ખજૂર આમલીની ચટણી • જરૂર મુજબ ઝીણી સેવ
      • ગોઓન વેજ ચોપ

        સામગ્રી -------- ૨ નંગ બટાકા • ૧/૨ વાડકી લીલા વટાણા • ૧/૨ વાડકી ઝીણા સમારેલા ગાજર • ૧ નંગ ડુંગળી • ૧ નંગ લીલાં મરચાં • ૧ ચમચી આદુ અને લસણ ની પેસ્ટ • ૧/૨ ચમચી મરી પાવડર • મીઠું સ્વાદાનુસાર
        • મિર્ચી વડા

          સામગ્રી------- ખીરું બનાવવા માટે • ૧ કપ બેસન • ૩ ચમચી ચોખા નો લોટ • ૧/૨ ચમચી હિંગ • ૧/૨ ચમચી હળદર • ૧ ચમચી લાલ મરચું પાઉડર • ૧/૨ ચમચી ગરમ મસાલો • મીઠું સ્વાદાનુસાર, પાણી જરૂર પ્રમાણે • સ્ટફિંગ માટે સામગ્રી-------- • ૪ નંગ બટાકા • ૨ નંગ લીલાં મરચાં • મીઠું સ્વાદાનુસાર •
          • પાલક પનીર

            સામગ્રી ----- ૫૦૦ ગા્મ પાલક ની ભાજી • ૧૦૦ ગા્મ પનીર • ૧૦૦ ગા્મ ડુંગળી • ૫૦ ગા્મ ટામેટા • ૭ થી ૮ લસણ ની કળી • ૧ મોટો ટુકડો આદું • ૬ નં નંગ લીલાં મરચાં,, મીઠું સ્વાદાનુસાર • ૩ મોટા ચમચા તેલ • ૧ તમાલ પત્ર • ૧/૨ ચમચી જીરૂ • ૧ ચમચી લાલ મરચું • ૧ ચમચી ધાણા જીરું •
            • મેથી ના ઢેબરા

              સામગ્રી ---- ૫૦૦ ગા્મ મેથી ની ભાજી • ૧૦૦ ગા્મ લીલું લસણ • ૧૦૦ ગા્મ લીલા ધાણા • ૫૦ ગા્મ લીલા મરચા • ૫૦૦ ગા્મ બાજરી નો લોટ • ૧ વાટકી ઘવ નો લોટ • ૧ વાટકી છાશ • ૫૦ ગા્મ ગોળ • ૭ થી ૮ કળી લસણ • ૧ મોટો ટુકડો આદું • ૧ ચમચી લાલ મરચું • ૧ ચમચી હળદર •
              • પાઉં ભાજી પુલાવ

                ભાજી માટે સામગ્રી-------- ૨૫૦ ગા્મ કોબીજ • ૨૫૦ ગા્મ ફ્લાવર • ૧૦૦ ગા્મ કેપ્સિકમ • ૧૦૦ ગા્મ વટાણા • ૧૦૦ ગામ બટાકા • ૧૦૦ ગા્મ ડુંગળી • ૧૦૦ ગા્મ ટામેટા • ૮ થી ૧૦ નંગ લસણ • ૧ મોટો ટુકડો આદું • ૧ ચમચી લીલું લસણ • ૧ ચમચી લીલા ધાણા • વઘાર માટે તેલ •
                • બાજરી ની ખીચડી

                  સામગ્રી-------- છડેલી બાજરી ૨ વાડકી • તુવેર ની દાળ ૧૧/૨ વાડકી • પાણી જરૂર મુજબ • મીઠું સ્વાદાનુસાર • હળદર ૧ચમચી • ૨મોટી ચમચી • ૨ ચમચી વઘાર માટે તેલ • ૧ ચમચી રાઈ • ૩ સૂકા લાલ મરચા • મીઠા લીમડાના પાન
                  • 1
                • મેગી બાસ્કેટ

                  સામગ્રી --------- ૨ પેકેટ મેગી • ૨ ચમચી કોર્ન ફ્લોર • મીઠું સ્વાદાનુસાર • ૨ પેકેટ મેગી મસાલા • ૨ ચમચી તેલ • સોસ બનાવવા માટે------ • ૧ ચમચી સોયા સોસ • ૨ ચમચી રેડ ચીલી સોસ • ૨ ચમચી ટામેટા સોસ • ૩ ચમચી સેજવાન સોસ • સ્ટફિંગ માટે સામગ્રી------- • ૧ કપ પનીર ના ચોરસ પીસ •
                  • કાશ્મીરી દમ આલુ

                    સામગ્રી-------- • નાની બટાકી • તળવા માટે તેલ • દહીં • કાશ્મીરીલાલ મરચું • આખા ધાણા • વરીયાળી • કાળા મરી • લવિંગ • ઈલાયચી • તજ • હિંગ •
                    • ઓરિયો બિસ્કીટ કેક

                      સામગ્રી ------ ઓરિયો બિસ્કીટ ૫ પેકેટ • દળેલી ખાંડ • દૂધ • સાદો ઈનો • ગારનીસ માટે ------ ટૂંકી ફૂટી • સિલ્વર બોલ • જેમ્સ
                      • ચાઈનીઝ ભેલ

                        મંચુરિયન માટે સામગ્રી-------- • કોબીજ ૧કપ • કેપ્સિકમ ૧/૨નંગ • ગાજર ૧/૨નંગ • ડુંગળી ૧નંગ • મીઠું સ્વાદાનુસાર • આદું લસણ ની પેસ્ટ ૧ચમચી • વિનેગર ૧/૨ચમચી • સોયા સોસ ૧ચમચી • મરી ૧/૨ચમચી • ખારો (ખાવાનો સોડા) • મેંદો ૩ચમચી •
                        • બોમ્બે ફેમસ વડા પાઉં

                          વડા માટે સામગ્રી--------બટાકા બાફેલા ૫નંગ • તેલ ૩ચમચી • રાઈ ૧/૨ચમચી • હિંગ • આદું, લસણ, મરચાં ની પેસ્ટ ૩ચમચી • મીઠા લીમડાના પાન • હળદર ૧/૨ચમચી • લાલ મરચું પાઉડર ૧૧/૨ચમચી • ખીરું બનાવવા માટે સામગ્રી---------- • બેસણ ૨કપ • મીઠું સ્વાદ અનુસાર • હળદર •
                          • વડાપાઉં

                            સામગ્રી------- વડા માટે • બટાકા ૫ નંગ • તેલ ૩ચમચી • રાઈ ૧/૨ચમચી • આદું મરચાં અને લસણ ની પેસ્ટ ૩ચમચી • મીઠા લીમડાના પાન • હીંગ • હળદર ૧/૨ચમચી • લાલ મરચું ૧૧/૨ચમચી • ચટણી માટેની સામગ્રી------------ • સુકા લાલ મરચા ૫ નંગ • લસણ ની કળી ૭ નંગ •
                            • # આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર)

                              સામગ્રી------ ૧) ૫૦૦ એમ એલ ફૂલ ફેટ દૂધ • ૨) ખાંડ ૫ થી ૬ચમચી • ૩) ચોખા ૨ચમચી • ૪) મિલ્ક પાવડર ૨ચમચી અથવા કંડેનસ મિલ્ક ૨ચમચી • ૫) કાજુ,બદામ ની કતરણ ૩ચમચી ૭) કેસર • ૬) ઓરેન્જ જ્યૂસ ૧/૨કપ • ૭) ગારનીસ માટે ગુલાબ ની પાંખડી
                              • પીઝા પરાઠા

                                મેંદા નો લોટ • ઘઉ નો લોટ • તેલ મોણ માટે • મીઠું સ્વાદ પ્રમાણે • પાણી જરૂર પ્રમાણે • મોઝરેલા ચીઝ • પો્સેસ ચીઝ • કેપ્સિકમ • ડુંગળી • બાફેલી મકાઈ • ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પીઝા સીઝનીગ મીઠું સ્વાદ પ્રમાણે • પીઝા સોસ જરૂર મુજબ •
                                • વેજ.રેડ વેલ્વેટ કબાબ

                                  સામગ્રી---------૧) બટાકા ૪ નંગ • ૨) બીટ ૧ નંગ • ૩) ગાજર ૧ નંગ • ૪ ) કેપ્સિકમ ૧ નંગ ૫) વટાણા ૧કપ • ૫) લીલા મરચા, આદું, લસણ ની પેસ્ટ ૩ચમચી • ૬) ગરમ મસાલો, અને ચાટ મસાલો એક-એકચમચી • ૭) કોનૅફોલર ૨ચમચી • ૮) બે્ડ ક્મસ જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર • સ્ટફિંગ માટે સામગ્રી------------- • ૧) ચીઝ ૧ ટ્યુબ૨) પનીર ૫૦ ગામ૩) કેપ્સિકમ ૧/૨ • ૪) લીલા મરચાં અને ધાણા ૫) મીઠું અને ચાટ મસાલો • ૬) ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ •
                                  • રોઝ સોંદેશ

                                    સામગ્રી-------- ૧) દૂધ ૫૦૦ એમ એલ • ૨ ) દહીં ૨ચમચી • ૩) રોઝ એસનસ ૨ થી ૩ ટીપા • ૪) ખાંડ ૩ચમચી • ૫) ગારનીસ માટે ગુલાબ ની પાંખડી
                                    • રસગુલ્લા

                                      સામગ્રી------- • ૫૦૦ ગા્મ દૂધ • ૨ચમચી દહીં • ૧૧/૨ કપ ખાંડ • ૩ કપ પાણી • ૧ચમચી મેંદો • કેસર ગારનીસ માટે
                                      • સટપ ઈડલી સરપ્રાઈઝ

                                        ઈડલી ના ખીરા ની સામગ્રી -------- • ૩કપ ચોખા • ૧કપ અડદની દાળ • ૧/૨ ચમચી મેથી ના દાણા • જરૂર મુજબ પાણી • સટપીગ માટે સામગ્રી ------ • તેલ જરૂર મુજબ • પાલક ની ભાજી ઝીણી સમારેલી ૪ચમચી • પનીર ૫૦ ગા્મ • ચીઝ ૧કયુબ • ટામેટા ૧નંગ ઝીણા કાંતેલા • ગરમ મસાલો ૧ચમચી •
                                        আরও দেখুন

                                        আমাদের সম্পর্কে

                                        কুকপ্যাডে আমাদের উদ্দেশ্য হল প্রতিদিনের রান্না করুন মজাদার ও আনন্দময়!, কারন আমরা বিশ্বাস করি রান্না হল মানুষের , কম্যুনিটির এবং এই পৃথিবীর জন্য আনন্দময় ও সুস্থ জীবনের চাবিকাঠি ।আমরা পৃথিবী জুড়ে সব হোমকুকদের ক্ষমতাশালী করেছি একে অপরকে সাহায্য করুন রান্নার টিপস ও রেসিপি শেয়ার করার মাধ্যমে ।

                                        কুকপ্যাড কম্যুনিটি

                                        🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 সব দেখুন

                                        আরও জানুন

                                        কর্মজীবন ফিডব্যাক ব্যবহারের নিয়মাবলী Community Guidelines গোপনীয়তা নীতি সচরাচর জিজ্ঞাস্য (FAQ)

                                        আমাদের অ্যাপ ডাউনলোড করুন

                                        Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
                                        কপিরাইট © Cookpad Inc. সব অধিকার সংরক্ষিত
                                        close