Cookpad BangladeshCookpad Bangladesh
অতিথি
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Cookpad BangladeshCookpad Bangladesh
Noopur Alok Vaishnav 's header image
Noopur Alok Vaishnav

Noopur Alok Vaishnav

@Noopur_221082
  • ব্লক

cooking is my hobby 🥰

314 যাদের অনুসরণ করছি 250 অনুসরণকারীরা
প্রোফাইল এডিট করুন
  • Recipes (237)
  • Cooksnaps (157)
  • કુકુમ્બર પીનટ રાઇતા

    કાકડી • દહીં • જીરું • તેલ • અદ્યકચરા શેકેલા સીંગદાણા • ખાંડ • કોથમીર ફુદીના ના પાન • કળી સમારેલું લસણ • સ્વાદ મુજબ મીઠુ • નાનું સમારેલું લીલું મરચું • જીરા પાવડર
    • 10 મિનિટ
    • 4 લોકો
  • પાલક પનીર લીફાફા

    પનીર • જૂડી પાલક • ડુંગળી • ચીઝ ના ક્યુબ • મરચું • મરી પાવડર • ચાટ મસાલા • ગરમ મસાલા • સ્વાદ મુજબ મીઠુ • લોટ બાંધવા માટે 2 કપ ઘઉં નો લોટ • તેલ નું મોણ • શેકવા માટે તેલ •
    • 40 મિનિટ
    • 4 લોકો
  • ડબલ ડેકર ઢોકળાં

    ઇડદા નું ખીરું • હાંડવા ઢોકળાં ના લોટ નું ખીરું • સ્વાદ મુજબ મીઠું • આદુ મરચાં ની પેસ્ટ • ઇનો • મરી નો ભૂકો • તેલ • રાઈ • લીમડા ના પાન • હિંગ
    • ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

      ઈડલી નું ખીરું • તુવેર ની દાળ • સરગવા ની શીંગ • ટામેટાં • ડુંગળી • નાનો ટુકડો દૂધી • સાંભાર મસાલા • હળદર • મરચું • ગરમ મસાલો • સ્વાદ મુજબ મીઠું • ગોળ (opshnl) •
      • 1 કલાક
      • 4 લોકો
    • લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)

      કોથમીર • ગાજર • કોબીજ • નાની ડુંગળી • કેપ્સિકમ • આદુ લસણ ની પેસ્ટ • લીંબુ • તુલસી ના પાન • નાની આંબા હળદર • મરી નો ભૂકો • સ્વાદ મુજબ મીઠું • તેલ •
      • 15 મિનિટ
      • 4 લોકો
    • વિન્ટર સ્પેશલ મસાલા ચા (Winter Special Masala Tea Recipe In Gujarati)

      પાણી • ફુલ કપ દૂધ • વાઘબકરી ચા • ખાંડ • ઇલાયચી • તુલસી ના પાન • આદુ • ચા નો મસાલો
      • 5 મિનિટ
      • 2 લોકો
    • બથુંઆ અને મૂળા ની ભાજી ના પરાઠા

      બથુંયા ની ભાજી • મૂળા ના પાન • ઘઉં નો લોટ • તેલ નું મોણ • સ્વાદ મુજબ મીઠું • શેકવા માટે તેલ
      • 20 મિનિટ
      • 4 લોકો
    • પાલક પનીર ફ્રેન્કી (Palak Paneer Frankie Recipe In Gujarati)

      જૂડી પાલક • પનીર • ડુંગળી • ટામેટાં • ઘઉં નો લોટ • લાંબી ખમણેલી કોબીજ અને ડુંગળી • આદુ મરચા લસણ ની પેસ્ટ • તેલ • જીરું • સ્વાદ મુજબ મીઠું • હળદર • મરચું •
      • 40 મિનિટ
      • 4 લોકો
    • મિક્સ ભાજી ના સુપર હેલ્થી મુઠીયા

      બીટ ના પાન • બથુંઆ ની ભાજી • મૂળા ની ભાજી • પાલક • લીલી ડુંગળી ના પાન • લીલું લસણ • ઘઉં નો લોટ • બેસન • ઓટ્સ • સત્તુ નો લોટ • સ્વાદ મુજબ મીઠું • મરચું •
      • 30 મિનિટ
      • 3 લોકો
    • ઝટપટ રસમ (Jhatpat Rasam Recipe In Gujarati)

      ટામેટાં • આંબલી નો પલ્પ • લીલું મરચું • કળી લસણ • ગોળ • તેલ • જીરું • સૂકું મરચું • હિંગ • મીઠા લીમડા ના પાન • મરી નો ભૂકો • હળદર •
      • 20 મિનિટ
      • 3 લોકો
    • મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)

      ચોખા • મગ ની છડી દાળ • મગ ની ફોતરાં વાળી દાળ • મસૂર ની દાળ • તુવેર દાળ • બટેટો • ટમેટું • વટાણા • ગાજર • કેપ્સિકમ • લીલું લસણ • તેલ •
      • 20 મિનિટ
      • 4 લોકો
      • 1
    • મૂળા સત્તુ ની સબ્જી (Mooli Sattu Sabji Recipe In Gujarati)

      મૂળા ના પાન • સત્તુ નો લોટ • તેલ • રાઈ જીરું • હિંગ • સ્વાદ મુજબ મીઠું • હળદર • મરચું • ધાણાજીરું • ખાંડ • લીંબુ નો રસ
      • 10 મિનિટ
      • 2 લોકો
    • મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)

      મૂળા • ઘઉં નો લોટ • ડુંગળી • લીલું મરચું • સ્વાદ મુજબ મીઠું • હળદર • હિંગ • મરચું • ધાણાજીરું • આમચુર • ધાણાભાજી • શેકવા માટે તેલ અથવા ઘી
      • 15 મિનિટ
      • 2 લોકો
    • લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)

      લીલા વટાણા • બાફેલા બટાકા નો માવો • ડુંગળી ટામેટાં આદુ મરચાં લીલા લસણ ની ગ્રેવી • તેલ • જીરું • હિંગ • પેકેટ શ્રી હરિ નો સેવઉસળ નો મસાલો (બીજા કોઈજ મસાલા ઉમેરવા નહી) • ગાંઠિયા જીણા • લીલી ડુંગળી ના પાન • તરી બનાવા માટે લસણ મરચાં ની તીખી ચટણી • લીંબુ નો રસ • ડુંગળી જીણી સમારેલી •
      • 30 મિનિટ
      • 4 લોકો
      • 1
    • લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

      લીલવા • બાફેલા બટાકા • કોર્નફ્લોર • આદુ મરચાં • કોથમીર • બેસન • હળદર • હિંગ • સ્વાદ મુજબ મીઠું • ગરમ મસાલા • આમચુર • ખાંડ •
      • 30 મિનિટ
      • 4 લોકો
    • જુવાર લીલાં લસણ નું ખીચું (Jowar Lila Lasan Khichu Recipe In Gujarati)

      જુવાર નો લોટ • પાણી • લીલું લસણ • જીણાં સમારેલા લીલાં મરચાં • સ્વાદ મુજબ મીઠું • તેલ • જીરું • આચાર મસાલા
      • 10 મિનિટ
      • 3 લોકો
    • ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

      ગાજર • ખાંડ • દૂધ • કાજુ બદામ • ઘી • માવો • નાનું પેકેટ મિલ્ક પાઉડર • ઇલાયચી જાયફળ નો ભૂકો • ઉપરથી ભભરાવા પિસ્તા ની કતરણ
      • 1 કલાક
      • 8 થી 10 લોકો
    • યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી

      કોથમીર ફુદીનો • આંબલી • ગોળ • મરચું પાઉડર • ધાણાજીરું પાઉડર • શેકેલા જીરા નો પાઉડર • આમચુર • ચાટ મસાલા • સંચળ • પાણીપુરી નો મસાલા • હિંગ • સ્વાદ મુજબ મીઠું •
      • તલ ના પૌષ્ટિક લાડુ (Til Healthy Ladoo Recipe In Gujarati)

        સફેદ તલ • કાળા તલ • ઘી • ગોળ
        • 20 મિનિટ
        • 20 નંગ
      • ગાજર લીલાં લસણ નું ઇન્સ્ટન્ટ શિયાળુ અથાણું

        ગાજર • સમારેલું લીલું લસણ • લીલું મરચું • તેલ • આચાર મસાલા • લસણ ની ચટણી
        • 5 મિનિટ
        • 4 લોકો
      আরও দেখুন

      আমাদের সম্পর্কে

      কুকপ্যাডে আমাদের উদ্দেশ্য হল প্রতিদিনের রান্না করুন মজাদার ও আনন্দময়!, কারন আমরা বিশ্বাস করি রান্না হল মানুষের , কম্যুনিটির এবং এই পৃথিবীর জন্য আনন্দময় ও সুস্থ জীবনের চাবিকাঠি ।আমরা পৃথিবী জুড়ে সব হোমকুকদের ক্ষমতাশালী করেছি একে অপরকে সাহায্য করুন রান্নার টিপস ও রেসিপি শেয়ার করার মাধ্যমে ।

      কুকপ্যাড কম্যুনিটি

      🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 সব দেখুন

      আরও জানুন

      কর্মজীবন ফিডব্যাক ব্যবহারের নিয়মাবলী Community Guidelines গোপনীয়তা নীতি সচরাচর জিজ্ঞাস্য (FAQ)

      আমাদের অ্যাপ ডাউনলোড করুন

      Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
      কপিরাইট © Cookpad Inc. সব অধিকার সংরক্ষিত
      close