૪-૫ બાફેલા બટાકા • ૨ સ્લાઈસ મોઝરેલા ચીઝ • ૨ સ્લાઈસ પ્રોસેસ્ડ ચીઝ • ૧ ચમચી ઓરેગાનો • ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ • સ્વાદાનુસાર મીઠું (ધ્યાન રાખવું કે ચીઝ માં પણ મીઠું હોય છે) • ૧/૨ ચમચી મરી • ૨ ચમચા મેંદો • ૧ ચમચી કોર્નફ્લોઉર • ૫ સ્લાઈસ બ્રેડ નો ભુકો • તળવા માટે તેલ