અડધી વાટકી ઝીણું સમારેલું કોબીજ • અડધી વાટકી ઝીણું સમારેલું ગાજર • કેપસિકમ ઝીણું સમારેલું • ૫-૬કળી ઝીણું સમારેલું લસણ • ૧નાનો ટુકડો આદું ઝીણું સમારેલું • લીલું મરચુ ઝીણું સમારેલું • ડુંગરી ઝીણી સમારેલી • મીઠું સ્વાદ પ્રમાણે • કોથમીરી ની ડાડલી ઝીણી સમારેલી • સોયા સોસ • રેડ ચીલી સોસ • અડધી ચમચી મરી પાવડર •